Book Title: Jainacharyona Utsutroni Harmala
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 8
________________ શકે નહિ. કારણ કે-મેક્ષ, ધર્મનું જ કાર્ય છે. જેમ કણમાં કણસલું છે અને ગોઠલામાં આવ્યો છે, તેમ ધર્મમાં મેક્ષ છે જ; એ જૈનધર્મને સિદ્ધાંત છે. કણ વાવનારને કણસલું અને ગેઇલે વાવનારને કેરીઓ મળે જ છે, તેમ ધર્મ કરનારને મેક્ષ મળે જ છે. આ પછી “સેવવા. થિગ્ય ધર્મ છે' એ સિદ્ધાંત રજુ કર્યા પછી “મેળવવા યોગ્ય મેક્ષ જ છે' એ બીજે સિદ્ધાંત જૈનાચાર્ય તે શું; પરંતુ સામાન્ય જૈન પણ રજુ કરી શકતું નથી. વ્યવહારમાં પણ “વાવવા યોગ્ય ગેહલે છે અને મેળવવા ગ્ય કેરી જ છે' એમ બે સિદ્ધાંત કરનાર અજ્ઞાની ગણાય છે. કારણ કેગેહલે વાવે તેને કરીને બદલે લીંબોળી મળતી જ નથી. કરી જ મળે છે. તે તે અતિભયંકર છે. બચાવમાં કદાચ એમ કહેવામાં આવે કે-“મિથ્યાધર્મચારીઓને આશ્રયીને ‘માનવીમા સેવવા યોગ્ય ધર્મ છે” એ સિદ્ધાંતને પૃથફ જણાવવામાં આવેલ છે” તે તે તે સિદ્ધાંતથી “ધર્મ તરીકે પ્રસિદ્ધ એવા બ્રિરતી યહુદી અને ઇરલામ વગેરે ધર્મો પણ જૈન અને દરેક હિંદુભાઈઓએ સેવવા યોગ્ય કરતા હોવાથી જૈન અને જૈનેતર બંનેના ધર્મસિદ્ધાંત ઉપર સો ઘા કરવામાં આવ્યું, એમ જ માનવું પડેઃ અને તે જનજેનેતરને હિતકારી નીવડવાને બદલે ભયંકર જ નીવડે તેમ છે. એ ભલામણ પણ વિચિત્ર છે. તેવા તે સર્વને અનર્થકારી બીજા સિદ્ધાંતને જૈન જૈનેતર સનાં હૈયામાં કલ્યાણકર સિદ્ધાંત તરીકે વસાવી દેવા સારૂ વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખના મથાળે ( છેલ્લા ચેગઠામાંનાં) ત્રીજા શીર્ષકમાં જેનાચાર્યશ્રીએ તે બીજા સિદ્ધાંતને ઉદ્દેશીને ભલામણ કરી છે કે- “ આ વાતને હૈયામાં પેદા કરવી હોય તે તમે જિજ્ઞાસુપૂર્વકના મધ્યસ્થભાવે જ -તમારા પિતાના રવરૂપને અને જગતના સ્વરૂપને ભૂલમબુદ્ધિથી વિચાર કરે” આ ભલામણ પણ વિચિત્ર છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84