________________
તારનું સરનામું :- હિંદસ”. . “ HINDSANGHA, '
शासन
વ
देवविशा
STA
55
મા
વાર્ષિક લવાજમઃ—રૂપી એ.
જીનું ૧૧ મુ નવું હું હું'.
॥ નમો તિત્ત્વજ્ઞ ॥
જૈન યુગ. The Kain Juhu.
જૈન તૈયબર ફ્રાન્સનું મુખપત્ર. 1
****
મંત્રી: મોહનલાલ દીપચંદ ચોકસી,
તારીખ ૧ લી મે ૧૯૩૮,
વૃદ્ધિ પામતા મૂર્તિવાદ સામે લાલ બત્તી.
ઉપરના મથાળાથી, આ લેખક પ્રતિમાથી વિરૂદ્ધ છે એવું કાઈ ન માને. પ્રતિમા એ મજબુત આલંબન છે અને
તેથી જિન પ્રતિમાની ખાસ આવશ્યક્તામાં લેખક માનનાર છે. પરંતુ ઉત્તમ વસ્તુ પણ મર્યાદાતીત થાય, ત્યારે લાભને બદલે હાની ઉપજે છે. એ વિષે એકાદ સ્થાનના ઉલ્લેખ
પર્યાપ્ત થશે એમ માનું છું.
શત્રુંજય ઉપર લગભગ ત્રીસ હજાર ઉપરાંત પ્રતિમાએ। હાવાનું મનાય છે. ભલા વિચારો કે એ સર્વની પ્રક્ષાલ પૂજા યથારીતે બની શકતી હશે કે? આ લેખકને પાલીતાણામાં એ પ્રકારના વહીવટમાં કેટલેક સમય રહેવાનું બન્યું હતુ, એટલે તત્સંબધી તિ અનુભવથી કહી શકું છું કે જરૂરી યાત વિના પ્રતિમાઓને વધાયે જવી એ આશાતના વધારવા સમાન છે.
ખૂદ શાકારાએ પશુ નવી પ્રતિમા કૈં નવા દિશ
કરાવવા કરતાં જીનાના ઉદ્ધારમાં સવિશેષ લાભ પ્રાપ્તિ બતાવી છે, તેથી પણ જાણી શકાય છે કે નવું કરવા કરતાં જીર્ણોદ્ધાર કરવામાં કે જીનાને સ’રક્ષણ કરવામાં વિશેષ લાભ છે.
Regd. No. B. 1996.
સિદ્ધાચલજી ઉપરની પ્રક્ષાલનુ એક સાચું દ્રશ્ય રજુ કરૂ છું. ગંદા કપડાવાળા પૂજારીના એક હાથમાં પાણીની કુંડી હાય, ખીજા હાથમાં વાળાંચી હાય, પછી જે જે પ્રતિમાને પ્રક્ષાલ કરવાની હોય તેને, વાળાકુચી પાણીમાં ભેળી બેદરકારીથી પ્રતિમા ઉપર તે વાળાકુંચી “ચકુચ” અવાજ થાય તેવી રીતે ધસી આગળ ચાલે અને ખીજે ઠેકાણે તેમ કરે. નીચે પાણી વેરાયેલુ હાય જે યાત્રિકના પગ નીચે કચરાનું હાય છે. આ દ્રશ્ય ચીતરી ચડે તેવું હાય છે. આપણા ઉપર એવી વાળાકુંચી કાઇ ધસે તેા કેવું લાગે ત્યારે “ જિન પ્રતિમા જિન સારીખી ' કહેનારા આપણે, એક વિદ્વાન મુનિશ્રીના કહેવા મુજબ શાસ્ત્રમાં ક્યાંઇ વાળાકુચીના ઉપયેગના ઉલ્લેખ સરખા પણ આવતે નથી, છતાં તેના
r
ઉપયાગ કયે રાખીએ છીએ.
जिवन
अन शासन में
परमे धर्म
છુટક નકલઃ—દોઢ આના.
{
અંક ૧૯ મેા.
મૂર્તિવાદના નામે આજે જયપુર જેવામાં ધીકતા વ્યાપાર ચાલે છે. કેટલીક મૂર્તિને જુની ઠરાવવા જમીનમાં દાટવામાં આવે છે આવી તે અનેક આશાતના થાય છે.
મૂર્તિ બેસારવામાં પણ કાંઈ વિવેક કે કળાને તા સ્થાનજ નથી જણાતું. ખસ નકરા મલ્યા એટલે જેમ આવે
તેમ મૂર્તિ બેસારવામાં આવે છે આના અર્થ શું?
પાલીતાણા ગામના મેાટા દેરાસરના ગભારામાં હું ન
ભૂલતા હે” તે પાષાણુનીજ એંસી ઉપરાંત પ્રતિમાઓ છે. ગેાખલાઓમાં તા ચડ ઉતર ચાર દ્વારામાં મૂર્તિઓ બેસાયે જ રાખી છે! ચક્ષુએના ઠેકાણા નહીં, મુગટ આંગી પણ અનીટ અને ખરાબ લાગે તેવા હોય છૅ, ક્રેસરના રેગાડાં ચાલતા હાય, અવ્યવસ્થિત રીતે ઝુલા લદાયેલાં હાય આ આપણી જિન ભક્તિ અને કળા (!)
ઉપર દર્શાવેલા મંદિરથી તદ્દન નજીકમાં આવેલ દિગંબર મદિર જીવા. પક્ષરાગથી રહિત તટસ્થ અવલાકનકાર હરો તા જરૂર પ્રશ'સાના ઉદ્ગાર કાઢશે. અતિ ભવ્ય અને શાંત રસમાં ઝીલતી પાંચ પ્રતિમાએ, સુ ંદર, ચકચકિત ૨-૩ વૃત્તિને અડે।લ કરી તાદાત્મ્યતા આણે છે. માત્ર હિનતા ધાતુની પ્રતિમાઓ, અપૂર્વ શાંતિ, એ સર્વ બાબતે ચિત્રસાલ્યા કરે છે.
ત્યાં
આજે પૂ. વિજયનેમિસૂરિજી મહારાજ કદંબગિર યાને દાનાનેસના અરણ્યમાં હજારા પ્રતિમાઓ બેસારવા કચ્છે તત્સંબધે અનેક લાકવાયકા ચાલે છે. કાઇ કહે છે કે તેમાં રાજદ્વારી હેતુ રહેલો છે, અર્થાત્ શત્રુજય બધ થાય તે આ
છે.
તી
ઉપયેગી થાય, કાઈ કહે છે કે એ ભૂમિમાં ભવિષ્યમાં દ્વારા જૈના રહેનાર અને તે। અગાઉથીજ તેમના આત્મઅભ્યુદયાથે આ સ તૈયારીઓ થાય છે, કાઇ કહે છે કે આ મહદ્ કાર્યથી શ્રી નેમિસૂરિજી યાદગાર થવા માગે છે, એ સ અંગવામાં ગમે તેટલું તથ્ય । પરંતુ વર્તમાન પરિસ્થિતિ શ્વેતાં દરેક તીર્થો ઉપર રાજકર્તા તરફથી અને આપણાજ બન્ધુ તરફથી ભયની તલ્વાર લટક છે, તેને પૂજનાર જૈના પ્રતિપળે ઓછા થતાજ જાય છે. તેવા વિષમ સમયમાં આવું સાહસ એ વધારે પડતું નથી જણાતું શું?
રાજપાળ મગનલાલ વ્હારા.