Book Title: Jain Yug 1938
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 133
________________ Regd. No. B. . તારનું સરનામું - “હિંદસંઘ.”—“HINDSANGH...” || નમો તિથલ છે. * # #### ## #### # # ## જૈન યુગ. The Jain Vuga. છે. ]] A = IE BI) = = [જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] 茶※※※究空老彩常怒常委会党彩名老婆茶多多姿长点名 તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ –રૂપીઆ બે. છુટક નકલ-દઢ આને. વર્ષ જુનું ૧૨ મું. * નવું ૭મું. ( તારીખ ૧ લી અકટોબર ૧૯૩૮. અંક ૫ મો. ઘણું જીવોઃ ભારત ભાગ્ય વિધાતા ! જે ઉચ અનુભવતા પ્રગટયો છે, આર કાના ઘણી છે. દબાયેલા ભારતવર્ષને ઉત્થાનના પુનિતભાગે લઈ જનાર મહાત્માની જયંતિ આજે સર્વત્ર ઉજવાઈ રહી છે. કોડે સુધાઓંના આર્તનાદથી જેનું હૈયું દળાઈ રહ્યું છે, લાખો ભારત વાસિઓના ભાલમાં અસ્પૃશ્યતાનું કલંકિત નિશાન જોઈ જેના હૃદયમાં તે મિટાવવા આતશ પ્રગટે છે, ઓરીસાની એ અતિ ગરીબ પ્રજાને જોઈ–બહેનને વસ્ત્રવિહોણિ ફરતી જોઈ, ઉગ્ર અનુકંપાએ જેણે વસ્ત્ર ત્યાગ કરી માત્ર કોટ ધારણ કરેલ છે એવા મુઠીહાડકાના ઘણું–મી. ચર્ચિલના શબ્દોમાં જે અર્ધ નગ્ન ફકીર છે એ પુરૂષવર ગાંધીની ૭૦ મી જન્મગાંઠ આજે સમગ્ર ભારતવર્ષ અને જગત ભારે સમારોહપૂર્વક ઉજવી રહ્યું છે. એની પાસે કયા શસ્ત્રાસ્ત્રો છે ભલા ? યે વાણી વિલાસ છે? કયે ધનભંડાર છે ? કઈ જાતને આડંબર છે? એ સર્વ સાધન ન હોવા છતાં તેની પાસે સર્વ કાંઈ છે એમ જોવાય છે. વિશ્વ તેને પગે પડતું આવે છે. એ કોની શકિત છે ? મહર્ષિ પાતાંજલ ઠીકજ કહે છે કે –“મનુષ્યમાં જ્યારે સત્ય પ્રતિષ્ઠિત બને છે ત્યારે તેની સાનિધ્યમાં જન્મવેરી પ્રાણીઓ પણ વૈર ભાવનો ત્યાગ કરી શાંતિને ભજે છે.” આજે એ બાબત જોવાય છે એ મહાત્મામાં. કાળરૂપ સર્વ દેહ પર ચડી ગલે વીંટાઈ જાય છે અને છતાં જેનું રોમ માત્ર નથી ફરકતું બલકે એનું એ સ્મિત હાસ્ય મુખપર ફરક્યા કરે છે. હૃદયમાં અપૂર્વ સમભાવ અને શાંતિવિના આમ કયાંથી સંભવે ? અહિંસાના ઉચ્ચ સિદ્ધાંતને રાજદ્વારી ક્ષેત્રમાં ઉપયોગ કરનાર કદાચ આ પ્રથમ મહાપુરૂષ છે. આપણું એ અહોભાગ્ય છે કે, આવા એક વિરલ સંત અને યુગપુરૂષના કાળમાં જીવિએ છીએ-જેનોને તે મહાત્માજીના જીવન પરથી ખૂબ શીખવાનું રહે છે. જેન સમાજે રાષ્ટ્ર લડતમાંથી બોધપાઠ લઈ ઐકયના પરમસૂત્રથી સંધાવું જોઈએ. ખરા જેનત્વના પ્રચારનો આ કાળ છે એમ જાણવું જોઈએ હું હવે વરસ કે બહુ તેથી થેડા માસ વધુ જીવવાનો છું એ થોડાક શબ્દો :એ પુરૂષના મુખમાંથી હમણાં નીકળી પડ્યા હતા અને એ શબ્દ જગત્ ગમગીન બન્યું હતું. કેમ ભલા ? કહેવાય છે કે અનેક જજો. પણ અનેકને પાલનહાર ન જગાંધી ભારતને પ્રાણ છે. નૂતન હિન્દને એ સરજનહાર છે. મિત્ર અને વિરોધીઓ બનેને એક સરખું વિસામાનું સ્થાન ગાંધી છે– કહેવાય છે કે મહાપુરૂષને જગત તેની હાજરીમાં ઓળખીને સમાનતું નથી. આ ઉકિત કદાચ-આજ સુધી ફલિતાર્થ થઈ હશે. પણ મહાત્માજી તેમાં અપવાદ છે. પિતાનાં જીવતાં આટલું લેકમાન, આટલી પ્રતિષ્ઠા, અને આટલી સિદ્ધિઓ અશકય નહીં તે દુઃપ્રાપ્ય તે જરૂર છે. લાખો લેકે એના દર્શન-વંદન-સ્પર્શન માટે તલપાપડ થતા હોય છે, લાખો ચક્ષુઓ તેની ગાડીની આતુર નયને રાહ જુવે છે ત્યારે એ પુરૂષ એવા માનથી દૂર ભાગવા એક નાના સ્ટેશને ઉતરી ગાડી હંકારી જાય છે. આવા યુગપુરૂષના ગુણે કેટલા ગાઈ શકાય ? અંતમાં ભારતની એ મહા વિભૂતિને ભકિતભાવે વંદન કરી-આપણુ શ્રદ્ધાના પુથી-ચંદન છાંટણાઓ થી અંતરના અર્થ આપતાં પ્રાથી એ કેઘણું જીવો: ભારત ભાગ્ય વિધાતા ! -રાજપાળ મગનલાલ હેરા. ન પરથી ખૂબ ફીણાવા એક વિરલ સારી ક્ષેત્રમાં કાચના છે. બન્નેને ના પાલનહાર અને એ શબ્દ માસ વધુ થી ફલિત થાય છે કે સ્થાન ગાવાનો પ્રાણ છે

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188