Book Title: Jain Yug 1938
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 122
________________ જૈન યુગ. તા. ૧૬-૮-૧૯૩૮. તારનું સરનામું:- ‘હિંદસંઘ, 25 શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. માર બોરસદ, માંડલ, ઉઝ અને ૧૪, ઉમેશપુર, શિહોર ધાનિક સમિતિ યાનિક સમિતિએ એક ૨૦, પાયધુની, મુંબઈ ૩. શેઠ શ્રી, તા. ૧૯-૮-૧૯૩૮. તથા શ્રી જૈનસંઘ સમસ્ત સવિનય નિવેદન કરવાનું કે સમસ્ત હિંદના જૈનેનું પ્રતિનિધિત્વ ધરાવનારી આપણી આ જૈન મહા-સભા જૈન કોન્ફરન્સ આજે ૩૫ વર્ષથી જૈન કેમની સામાજીક, વ્યવહારિક અને ધાર્મિક પ્રગતિ સાધવાના ઉદ્દેશથી કાર્ય કરી રહી છે. આ સંસ્થા અસ્તિત્વમાં આવ્યા બાદ આપણાં તીર્થો, આપણું સાહિત્ય, દ્ધાર, પુસ્તકેદ્ધાર તથા નિરાશ્રિતને મદદ આપવા અંગે ઘણું કાર્ય કરી ચુકી છે અને કરી રહી છે. હાલમાં જેન કામમાં પ્રાથમિક, માધ્યમિક (મેટ્રિક ર્યન્તની) અને ઔદ્યોગિક કેળવણી પ્રચારાર્થે ર્કોલરશિપ, ફી, પાઠ્ય પુસ્તકે આદિના રૂપમાં બે વર્ષમાં રૂા. ૨૫૦૦૦] પચીસ હજાર ખર્ચવાની યોજના કરવામાં આવી છે. આ યોજનાનુસાર મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, વઢવાણ કેમ્પ, આમોદ, બેરસદ, મોરવી, ખંભાત, રાજકોટ, વઢવાણ શહેર, ગોઘાવી, બારશી, મહુવા, પાલણપુર, પાલેજ, ઉમેદપુર, શિહોર, રહેણું ગેલવડ, વાપી, મિયાગામ કરજણ, જામનગર, ઘેરાજી, પોરબંદર, માંડલ, ઉંઝા, જુન્નર, વાપુર, સાંગલી, પુના, આદિ સ્થળે કોન્ફરન્સ કેળવણી પ્રચાર સ્થાનિક સમિતિ”એ નીમાઈ છે જે દ્વારા કેન્દ્રસ્થ સમિતિએ મંજુર કરેલા રૂ. ૬૫૫ -૦-૦ અને સ્થાનિક સમિતિએ એકત્ર કરેલા રૂ. ૫૩૫૩-૦-૦ મળી કુલ રૂપીઆ ૧૧૯૦૫-૦-૦ આ વર્ષમાં કેળવણી પ્રચારાર્થે ખર્ચવા ગોઠવણ કરવામાં આવી છે. તદુપરાંત સંસ્થા હસ્તકના શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બે ર્ડ દ્વારા પ્રતિવર્ષે નિયમિત ધાર્મિક હરીફાની પરીક્ષાઓ લેવાય છે અને પાઠશાળાઓને માસિક મદદ આપવામાં આવે છે. કેન્ફરન્સારા બનારસ હિંદુ યુનિવર્સીટીમાં જેને ન્યાય અને તત્વજ્ઞાનની જ્ઞાનપીઠ (જેન ચેર ) રૂ. બાવન હજાર આપી સ્થાપવામાં આવી છે. આ રીતે વ્યવહારિક અને ધાર્મિક કેળવણુ પ્રચારની દિશામાં સંગીન પ્રવૃત્તિ ચાલુ છે, ઉપરોકત સર્વ કાર્યોને પહોંચી વળવા તથા વિકસાવવા માટે આપની આ એકની એક મહા સંસ્થાની શ્રી સત ભંડાર ફડની જનતાને પિષણુ આવવાની સૌની પવિત્ર ફરજ છે. આ ભેજના પ્રમાણે દરેક જૈન બંધુ અને હેને ઓછામાં ઓછા ચાર આનાને ફાળે દર વર્ષે આ સંસ્થાની ઓફીસમાં મોકલી આપવાને છે. આ ફંડની આવકમાંથી ખર્ચ બાદ જતાં બાકી રહેતી રકમનો અર્ધો ભાગ એજ્યુકેશન બોર્ડ દ્વારા કેળવણીનાં કાર્યોમાં વપરાય છે અને બીજો અર્ધો ભાગ સમાજોન્નતિનાં કાર્યો અને નિભાવ ફંડમાં વપરાય છે જ્યાં સુધી દરેક ગામના સંધ તરફથી સારી મદદ નિયમિત મલતી ન રહે ત્યાં સુધી સંગીન કામ થઈ ન શકે તેમજ સંસ્થાની આર્થિક હાલત સંગીન ન હોય ત્યાં સુધી જરૂરી કાર્યો પણ હાથ ન ધરી શકાય એ પણ સ્વાભાવિક છે તેથી આવતા પર્યુષણના પવિત્ર દિવસમાં આપનો સુકૃત ભંડાર ફડને ફાળે અવશ્ય મોકલી આપવા વિનંતિ છે. આ સુકૃત ભંડાર ફંડની યોજના આજે ઘણાં વર્ષ થયા જૈન સમાજમાં જાણીતી છે એટલે વિશેષ માહિતીની જરૂર નથી. પ્રતિવર્ષ પ્રત્યેક સ્ત્રી પુરૂષ ઓછામાં ઓછા ચાર આના સંસ્થાને આપવા દ્રઢ આગ્રહ રાખે તે આ સંસ્થા મારફતે ધાણું સુંદર કાર્ય થઈ શકે તેવું છે અને એથી અમે આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આ અપીલ શ્રી સંધ સમક્ષ રજુ કરી વધારેમાં વધારે જે કાળે આપ સુકત ભંડાર ફડમાં મોકલી શકે તે જરૂર આવતા પવિત્ર દિવસમાં એકત્ર કરી અમને મોકલી આપવા કૃપા કરશે. લી. સેવક, જના ફળ દર વર્ષે આ શિન બોર્ડ દ્વારા નામના સંધ થી સારી મદદ નિયમિત મલી ન હાથ ન ધરી શકાય એ માપવા વિનંતિ છે. wide E Burkecacat fushley જમનાદાસ અમરચંદ ગાંધી. મણીલાલ જેમલ શેડ, નરરી સેક્રેટરીએ. sinay. therain. શ્રી સુકૃત ભંડાર ફંડ સમિતિ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ. પનુષણના તહેવારને અંગે આવતો અંક બંધ રહેશે. ત્યાર પછીનો અંક તા. ૧૬--૩૮ ના રોજ બહાર પડશે. -જૈન યુગ કમિટી. આ પત્ર મી. માણેકલાલ ડી. મેદીએ શ્રી મહાવીર પ્ર. વર્કસ, સીલવર મેન્સન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ખાતેથી છાપી શ્રી જૈન શ્વેતાંબર કેફરન્સ, ગેડીઝની નવી બોરિંગ, પાયધૂની, મુંબઈ 3 માંથી પ્રગટ કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188