________________
અન્તમાં મને મારે નિશ્ચય જણાવવા દો કે – જૈન ધર્મ, એ મૂળ ધર્મ છે, બીજાં સર્વ દર્શનેથી તદ્દન જુદ છે અને સ્વતંત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણે અગત્યનો છે.
હર્મન જે કેબી જૈન દર્શન” ઘણી જ ઊંચી પક્તિનું છે. એનાં મુખ્ય તો વિજ્ઞાનશાના આધાર ઉપર રચાએલાં છે, એવું મારું અનુમાન જ નહિ પણ પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાતે સિદ્ધ થતા જાય છે.
ડો. એલ. પી. કેસરી અહિંસાને સિદ્ધાંત એક ધર્મોમાં મળી આવે છે, પરતું તીર્થકરાની શિક્ષામાં જેટલી સ્પષ્ટતાથી તેનું પ્રતિ પાદન કરેલું છે તેટલી વ્યવસ્થિત રીતે કોઈ પણ ધર્મમાં નથી.
આજ પણ અહિંસાની શક્તિ પૂર્ણરૂપે જાગ્રત છે. જ્યાં કહીં ભારતીય વિચારે યા ભારતીય સભ્યતાએ પ્રવેશ કર્યો છે, ત્યાં સદૈવ ભારતને આ જ સદેશ રહ્યો છે. આ તે સંસાર પ્રતિ ભારતને ગગનભેદી સંદેશ છે. મને આશા છે, અને મારે એ વિશ્વાસ છે કે પિતૃભૂમિ ભારતના ભાવી ભાગ્યમાં ગમે તે થાઓ, પણ ભારતવાસીઓનો આ સિદ્ધાંત સવ અખંડ રહેશે.”
છે. સ્ત્રીનકેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com