________________
તુલનાત્મક જૈનધમ
ધર્મના તુલનાત્મક વિજ્ઞાનમાં જૈન ધર્મને મેઢું મહત્વ પ્રાપ્ત થયુ છે. એટલું જ નહિ પણ જૈતાનું તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર તથા તર્કવિદ્યા સુદ્ધાં તેટલી જ મહત્ત્વની છે. આ સિવાય જૈન ધર્મનાં શ્રેષ્ઠત્વના બીજા ઢાંક લક્ષણા વિચારવાં જોઇએ.
અનત સંખ્યાની ઉપપત્તિ તેમના લેાકપ્રકાશ નામના ગ્રંથમાં કહેલી હાઈ તે બિલકુલ ભાનિક ગતિથાઅની ઉપપત્તિની સાથે મળતી આવે છે. તેવી જ રીતે ક્િ અને કાળના અભિન્નતા પ્રશ્ન આઇન્સ્ટીનની ઉપપત્તિને લીધે હમણાના શાસ્રનામાં વાદને વિષય થઈ પડ્યો છે. તેનેાએ ખુલાસા જૈન તત્વજ્ઞાને કરેલા છે. અને તેના નિષ્ણુયની તૈયારી સુદ્ધાં તેમાં કરી રાખેલી છે. જૈનેાના નીતિશાસ્ત્રમાંની માત્ર એ જ બાબતે લએ તેા તેમાં પણ બિલકુલ પૂર્ણતાથી વિચાર કરેલા છે. એમાંની પહેલી બાબત જગતમાંના તમામ પ્રાણીઓથી સુખ સમાધાનપૂર્વક એકત્ર કેવી રીતે રહી શકાય એ પ્રશ્ન છેઃ આ પ્રશ્ન આગળ અનેક નીતિવેત્તાઓને હાથ જોડવા પડ્યા છે. નિદાન તેને પૂર્ણ નિષ્ણુ'ય સુદ્ધાં કાઇનાથી કરી શકાયા નથી. પણ એ પ્રશ્નને જૈન શાસ્ત્રમાં તદ્દન સુલભ રીતે અને તેટલી જ પૂણુતાથી ઉકેલેલા છે. બીનને દુ:ખ ન આાપવું કિવા અહિંસા. આ બાબતને જૈન શાસ્ત્રમાં કેવળ તાત્વિક વિધિ જ જણાવેલા નથી પણ ખ્રિસ્તી ધર્મ માંની તત્સદશ આજ્ઞાના કરતાં વધારે નિશ્ચયથી અને અપણાથી તેને આચાર ખતાવેલા છે. એવા ખીજો પ્રશ્ન તે, ઓપુરુષ પાવિત્ર્યના છે. જૈન ધર્મોમાં કરેલા આ પ્રશ્નને ખુલાસા સાદા પણુ સંપૂણૅ છે અને તે બ્રહ્મચ
સક્ષેપમાં ઉચ્ચ ધમતા અને જ્ઞાનપદ્ધતિ, આ બંને દષ્ટિથી જોતાં જૈન ધર્મ એ ધર્મના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ ગએલા ધમ છે.
ડૉ. પારાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com