________________
સમજતા નથી. તેમજ લીલાવતી, ગેળા યાય, વગેરે ગણિતન ગ્રંથોને ધર્મ પુસ્તકો જાણવાં નહિ એટલું જ નહિ પરંતુ તેને સારૂ ની રીત કરતાં કોઈ નવી સારી રીત ગણિત કરવાને બતાવે, તો તે દાખલ કરવાથી અથવા ભૂલ હોય તો તે સુધારવાથી ધર્મશાસ્ત્રનું વચન તેડયું એમ કહેવાય નહિ; કારણ કે જોતિષ સંબંધી કોઈ પણ બાબત ગણિત ઉપર આધાર રાખે છે માટે તેમાં કોઈ સુધારા કે વધારે કરીએ ધર્મશાસ્ત્રથી વિરૂદ્ધ કરયું એમ સમજવું નહિ. *
આ ગ્રંથમાં જુદાં જુદાં ત્રણ પ્રકરણ કર્યા છે. પેહલા પ્રકરણમાં પોતિષ એટલે શું? તે વિષે ખરૂં વર્ણન કર્યું છે તેમાં કેટલાક ગુજરાતી તેમ અંગ્રેજી ગ્રંથમાંથી મદત લીધી છે. બીજામાં હાલના રહીએ તેને ઉપયોગ કેમ કરે છે તે વિષે યથાસ્થિત ૫શકલ વર્ણન કર્યું છે. એમાં મારા ધારવા કરતાં વધારે પૃષ્ટ ફેક્યાં છે તે પણુ પાછળથી ઘટાડો કરવાને દુરસ્ત ન લાગવાથી, તે રહેવા દીધાં છે. કારણું એને કેટલાક ભાગ ઉપર વેટીઆ વિચાર વાળાને વાંચો કંટાળા ભરેલો લાગશે, તેં પણ દરેક સાધારણ બુદ્ધિ વાળાને એ વાંચવાથી ખાત્રી થશે, કે જેશી બાવાઓ સઘળી બાબતોને સારૂ જે જાદાં જુદાં મુહૂર્ત આપે છે તેમાં એક કરતાં બીજામાં વધારે વિચાર અથવા - ણિત કરવું પડયું એવી તે લોકોમાં ખાટી ભાંતિ છે. તે તે ગણિત કેવી' મતલબનું છે તેમજ તેઓ તેને સારૂં જે ઉચિત ગણિત કરે, એ તેઓના સમજવામાં આવશે, કે તે કેવળ કલિપત વિચારનું કાંઈ પણ સાબિતી વગર કેવી મતલ– બનું કરે છે. ત્રીજા પ્રકરણમાં જતિષ ફળાદેશથી જે માઠી અસર થઈ છે તે વિષિ વર્ણન કર્યું છે અને તે અટકાવવાને મારી સમજણ પ્રમાણે તેમાં તેના ઉપાય બતાવ્યા છે.
આ ગ્રંથમાં સાધારણ વપરાતા ફારસી, અંગ્રેજી વગે * ૧ તેમજ વિદ્યક શાસ્ત્રમાં પણ ફેરફાર કરીએ તો તેને માં ધર્મ શાસ્ત્રનો બાધ નથી.
Aho ! Shrutgyanam