Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૪: ઉદ્દેશક-૩
[ ૧૭ ]
सहस्सट्टिईएसु, उक्कोसेणं देसूणदुपलिओवमट्टिईएसुउववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે.
५ तेणंभंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा !सोचेव असुरकुमारेसु उववज्जमाणस्सगमगो भाणियव्वो जावभवादेसो त्ति । कालादेसेण जहण्णणसाइरेगा पुव्वकोडी दसहि वाससहस्सेहिंअब्भहिया, उक्कोसेणं देसूणाई पंच पलिओवमाई, जाव एवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! તે જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચોની સમાન યાવતું ભવાદેશ સુધી સમગ્ર વર્ણન જાણવું જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧0,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ દેશોન પાંચ પલ્યોપમ; ચાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૧ || |६ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, एस चेव वत्तव्वया,णवरं-णागकुमारढिई सवेहच जाणेज्जा। ભાવાર્થ - તે યુગલિક તિર્યંચો જઘન્ય કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય તો, તે જ રીતે (અસુરકુમારની જેમ જ) સર્વ કથન કરવું. વિશેષતા એ છે કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધનું કથન કરવું જોઈએ. // ગમક-૨ // |७ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णो,तस्स विएस चेव वत्तव्वया, णवरं-ठिई जहण्णेणं देसूणाइंदो पलिओवमाई, उक्कोसेणं तिण्णि पलिओवमाइं, सेसंतंचेव जाव भवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं देसूणाईचत्तारि पलिओवमाइं उक्कोसेणं देसूणाई पंच पलिओवमाई जावएवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- તે યુગલિક તિર્યંચો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પણ તે જ વક્તવ્યતા કહેવી જોઈએ, તેમાં વિશેષતા એ છે કે તેની જઘન્ય સ્થિતિ દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. શેષ પૂર્વવત્ યાવત્ ભવાદેશ સુધી સમજવું. કાલની અપેક્ષાએ જઘન્ય દેશોના ચાર પલ્યોપમ અને ઉત્કૃષ્ટદેશોન પાંચ પલ્યોપમ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.// ગમક–૩il.
८ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि तिसु वि गमएसु जहेव असुरकुमारेसुउववज्जमाणस्स जहण्णकालट्ठिईयस्सतहेव णिरवसेस। ભાવાર્થ - તે યુગલિક તિર્યંચો સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, તો તેના પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં જઘન્ય કાલની સ્થિતિવાળા અસંખ્યાતવર્ષાયુષ્કતિર્યંચોની સમાન જાણવું જોઈએ. || ગમક-૪થી ૬||. | ९ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, तस्स वितहेव तिण्णि गमगा जहा