Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
सव्वत्थसम्मत्तणाणाणि णत्थि । विरई विरयाविरई अणुत्तरविमाणोववत्ति-एयाणि णत्थिा सव्वपाणा जावणोइणटे समढे।।
एवंएयाणि सत्त अभवसिद्धियमहाजुम्मसया भवंति। एवंएयाणि एक्कवीसंसण्णिमहाजुम्मसयाणि । सव्वाणि वि एकासीइमहाजुम्मसयाई । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- જે રીતે કૃષ્ણલેશ્યાનું શતક કહ્યું, તે જ રીતે છ લેશ્યાના છ શતક કહેવા જોઈએ. કાયસ્થિતિ અને સ્થિતિ ઔધિક શતક અનુસાર જાણવી જોઈએ. શુક્લલશ્યાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત અધિક એકત્રીસ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એટલી જ છે, પરંતુ સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. જઘન્ય સ્થિતિ પર્વવતુ છે. આ અભયસિદ્ધિક જીવોમાં સર્વત્ર સમ્યકત્વ અને જ્ઞાન નથી.વિરતિ, વિરતાવિરતિ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ પણ નથી. પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવો યાવતું સત્ત્વો અહીં ઉત્પન્ન થયા છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.
આ રીતે આ સાત અભવસિદ્ધિક મહાયુગ્મ શતક પૂર્ણ થાય છે. આ રીતે સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧ મહાયુગ્મ શતક કહ્યા છે. એકેન્દ્રિય આદિ સર્વમળીનેશતક ૩૫થી ૪૦ સુધી ૧૨+૧૨+૧૨+૧+૧+૧= ૮૧ મહાયુગ્મ અવાંતર શતક થાય છે. આ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
અભવી સંજ્ઞી પંચેન્દ્રિયની શુક્લલેશ્યાની સ્થિતિ અંતર્મુહુર્ત અધિક ૩૧ સાગરોપમની છે, તે પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્ત સહિત નવમા ગ્રેવેયકની ૩૧ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ જાણવી જોઈએ. અભવી જીવો ઉત્કૃષ્ટ નવમા ગ્રેવેયક સુધી ઉત્પન્ન થાય છે અને ત્યાં શુક્લલેશ્યા હોય છે.
એકેન્દ્રિય, ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય, આ પાંચના પ્રત્યેકના બાર-બાર મહાયુમ શતક છે. સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧ મહાયુગ્મ શતક છે. આ રીતે સર્વમળીને શતક–૩૫ થી ૪૦ સુધી ૧૨+૧૨+ ૧૨+૧૨+૧૨+૨૧ = ૮૧ મહાયુગ્મ અવાંતર શતક થાય છે. એકતિય વિકલેક્રિય અને પદ્રિયની ઔઘિક પ્રથમ ઉદેશકમાં અદ્ધિ :| દ્વાર | એકેન્દ્રિય | ત્રણ વિક, અસંજ્ઞી પંચે સંજ્ઞી પંચેન્દ્રિય ૧. ઉપપાત દેવ, મનુષ્ય, તિર્યંચ | મનુષ્ય, તિર્યંચ | ૪ ગતિથી | ૨. પરિમાણ ૧૬, ૩ર, સંખ્યાત, ૧૬, ૩ર, સંખ્યાત, અસંખ્યાત | ૧૬, ૩ર,સંખ્યાત, અસંખ્યાત
અસંખ્યાત, અનંત | ૩. અપહાર | સમયે સમયે અપહાર કરતા | સમયે સમયે અપહાર કરતા | સયમે સમયે અપહાર કરતા અનંત ઉત્સર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી
અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલ અવસર્પિણીકાલ
અવસર્પિણીકાલ ૪. અવગાહના | જઘ અંગુલનો અસર ભાગ | બેઇ–૧૨ યો તેઇ—૩ ગાઉ ઉ. ૧૦00 યો૦
| ઉ૦ ૧000 યો ઝાઝેરી ચૌરે -૪ ગાઉ.અસંજ્ઞી-૧000 યો| ૫. કર્મબંધ ૭ની નિયમો
૭ની નિયમો વેદનીયની નિયમા સાતની આયુષ્યની ભજના
આયુષ્યની ભજના
ભજના