Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩૩: અવાંતર શતક-૧
૫૪૩
૧૧ ઉદ્દેશક છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II || ૧૧ // વિવેચન : -
પ્રસ્તુત ૪ થી ૧૧ ઉદ્દેશકમાં અતિદેશાત્મક કથન છે.
અનંતરોત્પન્નક, અનંતરાવગાઢ, અંનતરાહારક અને અનંતરપર્યાપ્તક એકેન્દ્રિય આ ચારનું કથન એક સમાન છે અને સમુચ્ચય એકેન્દ્રિય, પરંપરાત્પન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપરપર્યાપ્તક, ચરમ અને અચરમ એકેન્દ્રિય આ સાતનું કથન એક સમાન છે. / ઉદ્દેશક-૪થી ૧૧
શતક-૩૩/૧/૪-૧૧ સંપૂર્ણ . શતક-૩૩ / અવાંતર શતક-૧ સંપૂર્ણ |