Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ! (૬) એક સમય સુધી હોય છે. (૭) સ્થિતિ પણ તે જ પ્રમાણે છે. (2) સમુદ્યાત પ્રથમ બે હોય છે. (૯-૧૦) પ્રથમ સમય ઉત્પન્ન જીવોમાં સમવહત અને ઉદ્વર્તના ન હોવાથી પ્રશ્ન ન કરવા જોઈએ. શેષ ૧૫ મહાયુગ્મોનું કથન પણ આ જ રીતે કરવું. ૧૬ મહાયુમોના વર્ણનના ૩૩મા દ્વારમાં યાવતુ અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છો. વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં પ્રથમ સમયવર્તી કૂતયુગ્મ કૃતયુગ્મ આદિ એકેન્દ્રિય જીવોનું પૂર્વવત્ ૩૩ દ્વારથી વર્ણન છે. તેનું કથન ઔધિક ઉદ્દેશક અનુસાર જાણવું પરંતુ આ ઉદ્દેશક કથિત જીવો ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી હોવાથી તેના દશ દ્વારમાં વિશેષતા છે. પ્રથમ સમય એકેન્દ્રિય– ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી એકેન્દ્રિયને પ્રથમ સમય એકેન્દ્રિય કહે છે. (૧) અવગાહના પ્રથમ સમયવર્તી જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ જ હોય છે. (૨) આયુષ્યનો અબંધ- ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી જીવ આયુષ્યનો બંધ કરતા નથી. તેથી તે જીવ સાત કર્મનો બંધ કરે છે. (૩) ઉદીરણા આયુષ્યની ઉદીરણા કરતા નથી. તે જીવો છ અથવા સાત કર્મની ઉદીરણા કરે છે. (૪) ઉચ્છવાસ– પ્રથમ સમયે શ્વાસોચ્છવાસની ક્રિયા થતી નથી. તેથી તે નોઉચ્છવાસક નોનિશ્વાસક હોય છે. (૫) બંધક- સાત કર્મના બંધક હોય છે. (-૭) કાયસ્થિતિ અને સ્થિતિ- એક સમયની જ હોય છે કારણ કે અનંતરોત્પન્નક અવસ્થા એક જ સમય રહે છે. (૮) સમુદ્દઘાત– પ્રથમ બે હોય છે. કારણ કે પ્રથમ સમયવર્તી જીવોને મારણાંતિક સમુદ્યાત હોતી નથી. તેમજ તે જીવોને વૈક્રિય આદિ સમુઘાત પણ નથી. (૯) મરણ નથી. (૧૦) ઉદ્વર્તના- ચ્યવન થતું નથી. આ રીતે ૧૦ વિશેષતા સિવાય શેષ ૨૩ દ્વારનું કથન ઉદ્દેશક–૧ પ્રમાણે છે. મહાયશ્મ એકેદ્રિયોની અગિયાર ઉદ્દેશકોમાં ઢદ્ધિ :કાર
સમુચ્ચય એકેન્દ્રિય | પ્રથમ સમય એકેન્દ્રિય | ચરમ સમય એકેન્દ્રિય ઉદ્દેશક-૧,૩,૫,૭,૯,૧૧ ઉદ્દેશક-૨,
ઉદ્દેશક-૪,૮,૧૦ ૧. ઉપપાત | - દેવ, મનુષ્ય, તિર્યંચથી | દેવ, મનુષ્ય, તિર્યંચથી મનુષ્ય, તિર્યંચથી ૨. પરિમાણ ૧૬, ૩૨,૪૮, સંખ્યાત, ૧૬, ૩૨,૪૮, સંખ્યાત, ૧૬, ૩૨,૪૮, સંખ્યાત, અસંખ્યાત, અનંત અસંખ્યાત, અનંત
અસંખ્યાત, અનંત | ૩. અપહાર | સમયે સમયે અપહાર કરતાં | અનંત ઉત્સવ અવ પ્રમાણ | અનંત ઉત્સવ અવ પ્રમાણ
અનંત ઉત્સવ અવ વ્યતીત થાય ૪. અવગાહના જઘન્ય અંગુલનો અસંમો ભાગ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો જઘ અંગુલનો અસંખ્યાત ભાગ
ઉત્કૃષ્ટ ૧,000 યોજન સાધિક અસં ભાગ | ઉ. ૧000 યો ઝાઝેરી | ૫. બંધ ની નિયમા, આયુષ્યની ભજના
૭ અથવા ૮ વેદન | શાતા-અશાતા | શાતા-અશાતા
શાતા-અશાતા ૭. ઉદય