Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૬૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શતકનું કથન બીજા કૃષ્ણલેશી એકેન્દ્રિય શતકની સમાન જાણવું જોઈએ. // અવાંતર શતક-ડા ભવસિદ્ધિક નીલલેશી-કાપોતલેશી કૃતયુગ્મ-કૃતયુગ્મ એકેન્દ્રિય - | ४ एवंणीललेस्सभवसिद्धियएगिदियएहिं विसयं। एवंकाउलेस्सभवसिद्धियएगिदिएहिं वितहेव एकारसउद्देसगसजुत्त सय । एवं एयाणि चत्तारि भवसिद्धिएसुसयाणि । चउसु विसएसुसवे पाणा जावउववण्णपुव्वा?णोइणटेसमटे। ॥ सेवं भते ! सेवं भंते !" ભાવાર્થ :- આ રીતે નીલલેશી ભવસિદ્ધિક કુતયુમ-કતયુમ એકેન્દ્રિયનું શતક જાણવું. // અવાંતર શતક-૭ || આ રીતે કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પણ અગિયાર ઉદ્દેશકો સહિત આ શતક છે. આ ચાર શતક ભવસિદ્ધિક જીવોના છે. આ ચારે ય શતકમાં સર્વ પ્રાણ ભાવ પૂર્વે ઉત્પન્ન થયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં તેમ શક્ય નથી.” ત્યાં સુધી જાણવું જોઈએ. // હે ભગવન્ આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે! // અવાંતર શતક-૮ II અભવસિદ્ધિક કૃતયુગ્મ-સ્કૃતયુગ્મ એકેન્દ્રિય - | ५ जहा भवसिद्धिएहिं समं चत्तारि सयाइंभणियाई एवं अभवसिद्धिएहिं वि चत्तारि सयाणि लेस्सासंजुत्ताणि भाणियव्वाणि । सव्वे पाणा, तहेव पुच्छा, जावणो इणढे समढे। एवं एयाइबारस एगिदियमहाजुम्मसयाई भवति । ॥ सेवं भते ! सेवं भते !॥ ભાવાર્થ:- જે રીતે ભવસિદ્ધિક એકેન્દ્રિયના ચાર શતક કહ્યા, તે જ રીતે અભવસિદ્ધિક એકેન્દ્રિયના પણ લેશ્યા સહિત ચાર શતક કહેવા જોઈએ. સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ પહેલાં ઉત્પન્ન થયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં તેમ શક્ય નથી.” એ પ્રમાણે જાણવું જોઈએ. આ રીતે આ એકેન્દ્રિય મહાયુગ્મના બાર શતક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || અવાંતર શતક-૯ થી ૧૨ //. વિવેચન :
ભવસિદ્ધિકના ચાર શતકની સમાન અભવસિદ્ધિકના પણ ચાર શતક છે– (૧) અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય (૨) કૃષ્ણલેશી અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય (૩) નીલલેશી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય (૪) કાપોતલેશી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય તેમાં પણ સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની પૂર્વે અનેકવાર કે અનંતવાર ઉત્પત્તિ થઈ નથી કારણ કે સર્વ એકેન્દ્રિયો અભવી નથી. શેષ દ્વારનું કથન પૂર્વવત્ જાણવું.
તે અવાંતર શતક-૩ થી ૧ર સંપૂર્ણ
I શતક-૩૫ સંપૂર્ણ ,