Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૪૦: અવાંતર શતક-૧
[ ૧૭ ]
X
૧૨.
સંશી પક્રિયમાં ૧૨ ગુણસ્થાનોની અપેક્ષાએ કમની ઉદીરણા :ગુણસ્થાન | ઉદીરણા નિયમો
ભજના
અનુદીરક ૧ થી ૬
કર્મ
આયુષ્ય, વેદનીય (ત્રીજું વર્જીને) ત્રીજું
૮ કર્મ | x ૭,૮,૯
કર્મ | X | વેદનીય, આયુષ્ય ૧૦ - પાંચ કર્મ | મોહનીય
વેદનીય, આયુષ્ય ૧૧ | પાંચ કર્મ | x
આયુષ્ય, વેદનીય,
મોહનીય નામ, ગોત્ર જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય, આયુષ્ય, વેદનીય, અંતરાય
મોહનીય પ્રથમ સમય આદિ કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય - |६ पढमसमयकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते !कओ उववज्जति?
गोयमा ! उववाओ, परिमाणं, आहारोजहा एएसिं चेव पढमोद्देसए । ओगाहणा बंधो वेयो वेयणा उदयी उदीरगाय जहा बेइंदियाणं पढमसमयाणं, तहेव कण्हलेस्सा वा जावसुक्कलेस्सा वा । सेसंजहा बेइंदियाणं पढमसमइयाणं जावअणंतखुत्तो । णवरं इत्थिवेयगा वा पुरिसवेयगा वाणपुंसगवेयगा वा, सण्णिणो णो असण्णिणो, सेसंतहेव । एवं सोलससुवि जुम्मेसु परिमाणं तहेव सव्वं । एवं एत्थ वि एक्कारस उद्देसगा तहेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ [ पढमो तइओ पंचमो य सरिसगमा, सेसा अट्ठ वि सरिसगमा । चउत्थ अट्ठमदसमेसुणत्थि विसेसो कायव्वो। ] ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના કૃતયુમ-કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત, પરિમાણ અને આહાર પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવો. પ્રથમ સમયના બેઇન્દ્રિય જીવોની સમાન અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદય, ઉદીરણા વગેરે બોલ જાણવા જોઈએ. કૃષ્ણલેશી યાવતુ શુક્લલશી પણ તે જ પ્રકારે છે. શેષ કથન પ્રથમ સમયોત્પન્ન બેઈન્દ્રિયની સમાન થાવત્ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. તે સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા નપુંસકવેદી હોય છે. તે સંજ્ઞી હોય છે અને અસંજ્ઞી નથી ઈત્યાદિ પૂર્વવત્ છે. આ જ રીતે સોળ મહાયુગ્મોની સંખ્યા પણ જાણવી જોઈએ. આ રીતે અહીં પણ અગિયાર ઉદ્દેશક એકેન્દ્રિય શતકની જેમ જાણવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || ઉદ્દેશક-૨ થી ૧૧TI. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨ થી ૧૧ સુધીના ૧૦ ઉદ્દેશકોનું સંક્ષિપ્ત કથન છે.