Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
[ ૫૭૭ |
પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! આ અભિલાપથી પ્રથમ ઉદ્દેશકાનુસાર યાવત લોકના અરમાન્ત પર્યતનું સંપૂર્ણ કથન કરવું. વાવત
४१ कहिणंभंते! परंपरोववण्णगपज्जत्तगबायस्पुढविकाइयाणंठाणा पण्णत्ता?गोयमा! सट्ठाणेणं अट्ठसुपुढवीसु । एवं एएणं अभिलावेणं जहा पढमे उद्देसए जावतुल्लट्ठिईयत्ति છે તેવું મને સેવ મતે ! II ભાવાર્થ -પ્રન–હે ભગવન્! પરંપરાત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓમાં આ રીતે આ અભિશાપથી પ્રથમ ઉદ્દેશક અનુસાર યાવતુ તુલ્ય સ્થિતિ વિષયક નિરૂપણ પર્યત જાણવું. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક એકેન્દ્રિય જીવોના ભેદ, તેની વિગ્રહગતિ, તેનું કાલમાન, તેના સ્થાન વગેરે વિષયોનું સંક્ષિપ્ત કથન છે. ઉત્પત્તિના બીજા સમયથી જીવન પર્યત તે જીવને પરંપરાત્પન્નક કહેવાય છે. તેથી તેના ભેદ, વિગ્રહગતિના વિવિધ વિકલ્પો, તેનું કાલમાન, તેના સ્થાન, આયુષ્ય અને કર્મબંધની અપેક્ષાએ ચૌભંગી પર્વતના પ્રત્યેક વિષયનું કથન ઔધિક ઉદ્દેશક–૧ અનુસાર જાણવું.
/ શતક-૩૪/૧/૩ સંપૂર્ણ ) | અવાંતર શતક-૧ઃ ઉદ્દેશક-૪ થી ૧૧ અનંતરાવગાઢ આદિ એકેન્દ્રિય:४२ एवं सेसा वि अट्ठ उद्देसगा जाव अचरिमो त्ति । णवरं- अणंतरा, अणंतरसरिसा; परंपरा, परंपरसरिसा; चरमा य अचरमा य एवं चेव । एवं एए एक्कारस उद्देसगा। ભાવાર્થ :- આ રીતે શેષ આઠ ઉદ્દેશક “અચરમ’ પર્યત જાણવા. અનંતરાવગાઢ આદિ ઉદ્દેશક અનંતરોત્પન્નકની સમાન છે. પરંપરાવગાઢ આદિ ઉદ્દેશક પરંપરાત્પન્નકની સમાન છે અને ચરમ તથા અચરમ ઉદ્દેશક પણ પરંપરાત્પન્નકની સમાન છે. આ રીતે અગિયાર ઉદ્દેશક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક ૪ થી ૧૧ આઠ ઉદ્દેશકનું સંક્ષિપ્ત નિરૂપણ છે. તે આઠ ઉદ્દેશકના નામ આ પ્રમાણે છે, યથા– અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ. તેમાં અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક તે ત્રણ ઉદ્દેશકનું કથન અનંતરોત્પન્નક ઉદ્દેશક–૨ અનુસાર થાય છે અને શેષ ઉદ્દેશકનું કથન ઔધિક ઉદ્દેશક–૧ અનુસાર થાય છે.
(ા શતક-૩૪/૧/૪-૧૧ સંપૂર્ણ ) | | અવન્તર શતક-૧ સંપૂર્ણ ]