Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩૪: અવાંતર શતક-૧
૫૬૭ |
સ્વસ્થાનમાં કહ્યું, તે જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુઘાત કરીને ઉત્તરી ચરમાત્તરમાં ઉત્પત્તિનું કથન સ્વસ્થાનની સમાન જાણવું. તે એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પશ્ચિમી ચરમાત્તની સમાન દક્ષિણી ચરમાંતથી સમુઘાત કરીને પૂર્વી ચરમાન્તમાં ઉત્પન્ન થાય તેમાં પણ બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ જાણવી જોઈએ. પશ્ચિમી ચરમાત્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિક જીવને માટે સ્વસ્થાન અનુસાર કહેવું જોઈએ અર્થાત્ એક, બે, ત્રણ, ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
२५ उत्तरिल्ले उववज्जमाणाणं एगसमइओ विग्गहोणत्थि, सेसंतहेव । पुरथिमिल्ले जहा सट्ठाणे, दाहिणिल्ले एगसमइओ विग्गहो णत्थि, सेसंतंचेव । उत्तरिल्लेसमोहयाणं उत्तरिल्लेचेव उववज्जमाणाणंजहेव सट्ठाणे। उत्तरिल्लेसमोहयाणपुरथिमिल्लेउववज्ज माणाणं एवं चेव; णवरं- एगसमइओ विग्गहो णत्थि । उत्तरिल्ले समोहयाणंदाहिणिल्ले उववज्जमाणाणजहासट्टाणे,उत्तरिल्लेसमोहयाणपच्चत्थिमिल्लेउववज्जमाणाणं एगसमइओ विग्गहोणत्थि, सेसंतहेव जावसुहुमवणस्सइकाइओ पज्जत्तओ सुहुमवणस्सइकाइएसु पज्जत्तएसुचेव। ભાવાર્થ:- ઉત્તરી ચરમાત્તમાં ઉત્પન્ન થનારા જીવની એક સમયની વિગ્રહગતિ થતી નથી. શેષ પૂર્વવતુ જાણવું. પૂર્વી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન સ્વસ્થાનની સમાન જાણવું. દક્ષિણી ચરમાત્તમાં એક સમયની વિગ્રહગતિ થતી નથી. શેષ પૂર્વવતુ છે. ઉત્તરી ચરમાત્તથી સમુદ્રઘાત કરીને ઉત્તરી ચરમાન્તમાં ઉત્પન્ન થનારા જીવ સ્વસ્થાનની સમાન છે. ઉત્તરી ચરમાત્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાત્તમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકાદિ પણ આ જ પ્રકારે જાણવા. પરંતુ તે જીવની એક સમયની વિગ્રહગતિ થતી નથી. ઉત્તરી ચરમાત્તથી સમૃદુર્ઘાત કરીને દક્ષિણી ચરમાંતમાં ઉત્પન્ન થનારા જીવો સ્વસ્થાનની સમાન છે. ઉત્તરી ચરમાંતથી સમુદ્રઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પન્ન થનારા જીવોની એક સમયની વિગ્રહગતિ થતી નથી. શેષ પૂર્વવત્ યાવતું પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોમાં જાણવી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં લોકના ચરમતમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના વિવિધ વિકલ્પો અને તેનું કાલમાન સમજાવ્યું છે. વિગ્રહગતિના વિકલ્પો - લોકના અરમાન્તમાં એકેન્દ્રિય જીવોના બાર ભેદ જ હોય છે. પાંચ સ્થાવરના સૂક્ષ્મ જીવો, તેના પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવો પ૪૨=૧૦ અને બાદર વાયુના પર્યાપ્તા અને અપર્યાપ્તા. તે બાર પ્રકારના જીવો હોય છે. અન્ય બાદર જીવો લોકાંતમાં હોતા નથી.
- તે બાર પ્રકારના જીવો મરીને, તે જ બાર પ્રકારમાં ઉત્પન્ન થાય તો ૧૨૧૨=૧૪૪ વિકલ્પો થાય છે. પૂર્વી ચરમાનમાં ૧૪૪ વિકલ્પો થાય, તે રીતે ચારે દિશાના ચરમતના ૧૪૪-૧૪૪ વિકલ્પો જાણવા. વિગ્રહગતિનું કાલમાન - તે બાર પ્રકારના જીવો લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં બાર પ્રકારના જીવમાં ઉત્પન્ન થાય તો એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે તે જીવોનું ઉત્પત્તિ સ્થાન અનુશ્રેણીમાં અથવા વિશ્રેણીમાં હોય શકે છે. જો ઉત્પત્તિ સ્થાન અનુશ્રેણીમાં