Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| २१२ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રદેશી ઘનવૃત્ત સંસ્થાન જઘન્ય બત્રીસ પ્રદેશી અને બત્રીસ પ્રદેશાવગાઢ હોય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. १९ तंसे णं भंते ! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते? __गोयमा !तंसेणं संठाणे दुविहे पण्णत्ते । तंजहा-घणतंसे य पयरतंसे य । तत्थ णं जे से पयरतंसे से दुविहे पण्णत्ते, तं जहा- ओयपएसिए य, जुम्मपएसिए य । तत्थ णंजे से ओयपएसिए से जहण्णेणं तिपएसिए तिपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णं जे से जम्मपएसिए से जहण्णेणं छप्पएसिए छप्पएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
तत्थ णंजे से घणतंसे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य, जुम्मपएसिए य। तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं पणतीसपएसिए पणतीसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णंजेसेजुम्मपएसिए सेजहण्णेणं चउप्पएसिएचउप्पएसोगाढे पण्णत्ते, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे। भावार्थ:-प्रश्न- भगवन ! यस संस्थान 240 प्रदेशी अने 240 प्रदेशावगाढ डोय छ?
ઉત્તર- હે ગૌતમ! ચસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઘનત્યસ અને પ્રતરત્ર્યસ. પ્રતરત્રેસના બે પ્રકાર છે. યથા- ઓજ પ્રદેશ અને યુગ્મપ્રદેશી. ઓજ પ્રદેશી વ્યસ સંસ્થાન જઘન્ય ત્રણ પ્રદેશ અને ત્રણ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશી પ્રતરત્ર્યસ સંસ્થાન જઘન્ય છ પ્રદેશી અને છ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
ઘનત્યસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજસ્વદેશી અને યુગ્મપ્રદેશી. ઓજપ્રદેશી ઘનત્યસ સંસ્થાન જઘન્ય ૩૫ પ્રદેશી અને ૩૫ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશી ઘન વ્યસ સંસ્થાન જઘન્ય ચાર પ્રદેશી અને ચાર પ્રદેશાવગાઢ, ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્યપ્રદેશાવગાઢ હોય છે. २० चउरंसे णं भंते ! संठाणे कइपएसिए, कइपएसोगाढे पण्णत्ते?
गोयमा ! चउरंसे संठाणे दुविहे पण्णत्ते,तं जहा- घणचउरंसेय, पयरचउरंसे य। तत्थणंजे से पयरचउरसे से दुविहे पण्णत्ते, तंजहा- ओयपएसिए य जुम्मपएसिए य । तत्थ णंजे से ओयपएसिए से जहण्णेणं णवपएसिए णवपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णंजे से जुम्मपएसिए सेजहण्णेणं चउपएसिए चऊ पएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।
तत्थ णं जे से घणचउरंसे से दुविहे पण्णत्ते, तं जहा- ओयपएसिए य जुम्मपएसिए य । तत्थणंजेसेओयपएसिएसेजहण्णेणंसत्तावीसइ पएसिए सत्तावीसइ पए सोगाढे, उक्कोसेणं अणंतपएसिए अखंखेज्जपएसोगाढे । तत्थ णंजे से जुम्मपएसिए से जहण्णेणं अट्ठपएसिए अट्ठपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे।