Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रो समुद्घातेन समवहताः सन्तो निरयावासे गमनानन्तरमेवाहारादिग्रहणं कुर्वन्तीत्युत्तरम् ) एवमेव सप्तस्वपि शर्करामभादिषु पृथिवीषु गतवता जीवानाम् आहारादिग्रहणविषयप्रकारद्वयमवसेयम् । तथा असुरकुमारावासेषु पृथिवीकायिकावासेषु च उत्पत्तियोग्यजीवानाम् आहारादिग्रहणविषये उपयुक्तमेव प्रकारद्वयं बोध्यम् । एवं मन्दरपर्वनस्य पूर्वादिदिग्भागेषु अङ्गलासंख्येयप्रदेशभाग-बालाग्रलिक्षा-यूका-यवमध्य-यावत्-योजनकोटयसंख्येययोजनकोटिकोटिषु एकेन्द्रियद्वीन्द्रिय-यावत्-पश्चानुत्तरविमानपर्यन्तेषु उत्पत्तियोग्यजीवानाम् आहारादिग्रहणविषये पूर्वोक्तमेव प्रकारद्वयमवसेयमिति विचारः, गौतमस्य तत्सर्वसमर्थनं चेति । जाकर भी पुनः वापिस आ जाते हैं, बाद में पुनः मारणान्तिक समुद्धात करके नरकमें जाते ही आहारादि ग्रहण करने लगजाते है । इसी तरह से सातों ही शर्करा आदि पृथिवियोंमें जानेवाले जीवों के आहार आदि के ग्रहण करने के विशय में प्रकारद्वय जानना चाहिये । तथा- असुरकुमार के आवासे में, पृथिवीकापिक के आवासों में उत्पत्तियोग्य जीवों के आहार आदिको ग्रहण करने के विषय में ये पूर्वोक्त ही दो प्रकार जानना चाहिये। इसी तरह से मंदर पर्वत के पूर्वादि दिग्भागों में, अंगुल के असंख्यात प्रदेशभाग, बालाग्र, लिक्षा, यूका, यवमध्य यावत् योजन कोटी, असंख्येय योजन काटि कोटियोंमें, एकेन्द्रिय द्वीन्द्रिय यावत् पञ्च अनुत्तर विमानों तक में उत्पत्ति योग्य जीवों के आहारादि ग्रहण करने के विषय में पूर्वोक्त ही प्रकारव्य है ऐसा विचार और गौतम का इन सबका समर्थन । ફરીથી મારણતિક સમુદ્દઘાત કરીને નરકમાં જાય છે, અને ત્યાં જતાંની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા મંડી જાય છે. એ જ પ્રમાણે શર્કરા આદિ સાતે પૃથ્વીઓમાં જનારા જીવના આહાર આદિ ગ્રહણ કરવાના વિષયમાં બે પ્રકાર સમજવા. તથા અસુરકુમારના આવાસમાં અને પૃથ્વીકાયિોના આવાસમાં ઉત્પત્તિને યોગ્ય જીના આહારાદિને ગ્રહણ કરવાના વિષયમાં પણ પૂર્વોકત બે પ્રકારે જ સમજવા. એ જ પ્રમાણે મંદર પર્વતને પૂર્ણ દિભાગમાં, આંગળને અસંખ્યાત પ્રદેશ ભાગ, બાલાસ્ત્ર, શિક્ષા, ચૂકા, યવમધ્ય (કાવત) જનકેટી, અસંખ્યાત જન કેટિ કે ટિમાં, એકેન્દ્રિય, હીન્દ્રિય, પાંચ અનુત્તર વિમાને પર્યન્તના સ્થાનમાં ઉત્પત્તિને યોગ્ય જીવોના આહારાદિ ગ્રહણ કરવાના વિષયમાં પૂર્વોકત જ બે પ્રકારે સમજવા. ગૌતમ દ્વારા તેનું સમર્થન.
શ્રી ભગવતી સૂત્ર : ૫