________________
શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કલ્યાણ-મંદિર-મુદીપિત સૌખ્ય-માલ સ્વાલંબન ભવતિતીખું–તનૂધરાણામ્ ા આનંદ-કન્તલ-મમત્વ-મખંડ-બોધ સૌધ શિવસ્ય સુખદ કિલ પાદ-પદ્મશ્ન //ના.
રે આત્મન ! તારે એ શુભ કર્મનો ઉદય છે કે તને આજે કલ્યાણના મંગલ સ્વરૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ગુણગાનને આ શુભ અવસર મળે છે, આ રહ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણ કમળ !કે-જે અત્યંત લલિત અને સુંદર છે. ભવ્ય જીવોને માટે કલ્યાણનું અદ્વિતીય એવું પરમધામ છે. અખલિત સુખોની પરંપરાનાં દાતા છે. સંસાર સમુદ્રને પાર ઉતરવાની કામના ધરાવનારા જીવોને માટે મહાન નૌકાની સમાન આનંબન રૂપ છે, આનંદ કેન્દલ રૂપ છે અખંડ બેધના દાતાર છે.