________________
૩૮૯
સહસ્ત્ર દા છ સાતની દિવાલી મંગલવાર છે. સંધ ધોરાજી કર્યો જિન ધર્મને જ્યકાર છે.
કહે કાન અમિરસ પાયાકાર ૬ll શ્રી મહાવીર પ્રભુની પ્રાર્થના મહાવીર થવા મહાવીરનમું.
મેક્ષ ધામ જવા મહાવીર નમું. ટેક વીર ગુણમય આતમા અનંત શક્તિ વાન છે. કર્મ મલને દૂર કરવા એક ધર્મ સ્થાન છે.
સિદ્ધિ સ્થાન જવા મહાવીર નમું ૧ાા જન્મતાં વૃદ્ધિ કરી વર્ધમાન જેનું નામ છે. ઇન્દ્ર ઉત્સવ કારણે મેરૂને લિનો રથાન છે.
- ચરણે મેરૂચલા મહાવીર નમું રા ઘોર પરિસહ નિતીને પામ્યા સુકેવલ જ્ઞાન છે ત્રિપદિ ઉપદેશ આપી દીને નિર્ભય દાન છે.
ગુણાધીન થવા મહાવીર નમું