________________
૪૩ ( ૫ પ્રશ્ન: એકાસણા તપનું ફળ શું ?'
ઉત્તરઃ દશ લાખ (૧૦,૦૦૦૦૦) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. ( ૬ પ્રશ્નઃ એકલઠાણુ તપનું ફળ શું? ( એક સ્થાને બેસીને ખાય પછી આખા દિવસ ન ખાય તેને એકાસના કહે છે) (અને એક સ્થાને બેસી આહાર તથા પાણી અને અને માગી લે પછી આખો દિવસ ખાય પીવે નહિ તે એકલડાના તપ તે એક જ વખત પાત્રમાં કે થાળીમાં જેટલું પડે તેટલું જ ખાઈ સંતોષ કરે ફરીથી ખાય નહિ તે એકલદાતતપ ),
કર = ઉત્તરઃ એક ફ્રોડ (૧,૦૦,૦૦,૦૦૦) વર્ષના અશુભ કમ તૂટે (ક્ષય થાય) 135 135 ( f) 5 10 2 1 9 : ૧ ) ( ૭ પ્રશ્નઃ એકલદાતંતપનું ફળ શું? se) * - 4 ઉત્તર દશ ક્રોડ (૧૦,૦૦,૦૦,૦૦૦) વર્ષના અશુભ કર્મ ક્ષય કરે.