________________ 452 નિધી છે. રૂ. ૧૫૦૧માં ૨૫૦૦ની કીમતના સૂત્રો મળી શકે છે આ એક મહાન અપૂર્વ અનમેલ લાભ લેવા ચુકશો નહી આ સુંદર સમય ફરી મળવો મુશ્કેલ છે. આમ સર્વ સજજનેને નમ્ર વિનંતિ છે કે આ પવિત્ર કાર્યમાં આપની શકિત મુજબ પણ સહાયક બની. ભવ્ય જીના હિતાર્થે અને આપણા મનુષ્ય જન્મને સફળ બનાવી ધન્ય બને. શાહ નીલેષકુમાર રસીક્લાલ ગીરધરનગર