________________
૪૫૦
રોગ્ય અગ્યનો ખ્યાલ આગમાના સ્વાધ્યાયથીજ આવી શકે. વિવેક શું છે ? અવિવેક, શું છે ? આચરવા લાયક | છે ત્યાગ કરવા લાયક શું છે ? કર્તવ્ય શું છે ? અકર્તવ્ય શું છે ? આ પ્રકારે જ્ઞાન થયા પછી જ અકર્તવ્ય કાયના પરિત્યાગ કરી શકે અને આદરણીય કાર્યને આચરવામાં દત્તચિત્ત બની શકે અને અંતઃ કરણમાં જ્ઞાન જાતિ પ્રગટાવી શકે. જેમ સૂર્ય ઉદય થતાં અધિકાર નાશી જ જાય છે તેમ અનાકાલીન આત્માને ચોંટી રહેલ મલીન કમ પુદ્ગલે જ્ઞાનથી નષ્ટ થઈ જ જાય છે અને અંતઃ કરણ શું નિર્મલ થતાં માનવીને સ્વ.સ્વરૂપની જાત જાગી ઉઠે છે એટલા માટે જ પ્રભુએ કહ્યું છે કેપઢમં નાળું તતો ટુચા...પ્રથમ જ્ઞાન પછી દયા
ના પ્રચાસચમ્ ( જ્ઞાન પ્રશ્નોરા, )
नहि ज्ञानेन सदृशं पवित्र मिह विद्यते, જ્ઞાન એજ જીવનમાં એક મહાન પ્રકાશ છે. જ્ઞાન વિન કે