Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 475
________________ ૪૪૯ સમાજ રક્ષણના હેતુથી ચાલતા શાસ્ત્રોદ્દારના કાના પરિચય જ્ઞાની જનાએ કહેલ છે કે મનુષ્ય જન્મ મળવા ઘણા જ દુર્લભ છે પ્રમલપુન્યના યાગથી અણુમેલ મનુષ્ય જન્મ મેળવીને તેને ફક્ત ભૌતિક. નવર પ્રવૃત્તિએ પાછળ જ વેડફી ન નાખતાં આત્મ ઉત્થાન દ્વિવ્ય માગ તરફ વાળે પરમાત્મ પદ પ્રાપ્ત કરવાના. એજ એક માનવીના મુખ્ય ઉદ્દેશ હાવા જોઇએ. રહેત દેવાએ માનવ જન્મ સાક કરવા માટે આપેલ ઉપદેશ એ એક માત્ર ધ્યેયસિદ્ધિનુ સાધન છે. સમ્યક્ સાધન વિના આત્મા સાઘ્ય દશાને પ્રાપ્ત કરી શક્તો નથી. સમજણના અભાવથી જડનું અવલખન લઈને ભત્ર પાર થવા માગે છે. પશુ એ સમઝને નથી. કે આત્મ કલ્યાણનું ખરૂ સાધન શાસ્ત્રોમાં ભરેલું છે. આગમાના અવલંબન વિના માનવી સદ્ ઉપયાગ શી રીતે કરી શકે ! જીવનમાં ૨૯

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478