________________
૪૫૧
સર્વત્ર અધિકાર જ લાગે છે આગમ એ અખૂટ જ્ઞાનને ખજાનો છે. માટે જ્ઞાનને પ્રાપ્ત કરવા નિત્ય સૂત્રને સ્વાધ્યાય મનન ચિંતવન કરવું પ્રત્યેજ મનુષ્યનું કાર્ય છે. પરંતુ આપણા સૂત્રે અર્ધમાગધીમાં છે સામાન્ય જનતામાં આ સ્વાદુવાદ રૂપ અનંત અર્થથી ભરેલા નિગ્રંથ પ્રવચનાને સમઝવાની તીવ્ર શકિત નથી. ભવ્ય આત્માઓની સમઝણુ માટે. આજે સમાજમાં આટલી પ્રૌઢ ઉંમરમાં પણ અખૂટ મહેનત કરી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ. ભવ્ય જીવોના કલ્યાણ અથે જૈન આગમને સંરકૃત ટીકા સાથે સરળ વિસ્તાર પૂર્વક હિંદી અને ગુજરાતી ભાષામાં અનુવાદ કરી સમાજ ઉપર મહાન ઉપકાર કરી રહેલ છે. જે થા. સમાજમાં અત્યાર સુધી આવા ગમે પ્રકાશિત થએલ નથી તે આગમો પાકા પુઠા સાથે. સમિતિ પ્રકાશિત કરે છે. અત્યાર સુધી ૨૭ આગમ છપાઈ ગયા છે કેટલાક છપાય છે. અત્યાર સુધી ૨૭ રાગમની ૫૫ કિતાબ હાર પડી છે આ એક મહાન