________________
૪૩૭
( સાગરોપમની સમજ: ચાર કેાસના લાંખા, ઉંડો તથા પહેાળા કુવા હાય તેમાં આંખમાં નાખતાં ખટકે નહિ તેવા જુગલીયા મનુષ્યના વાળના કટકા કરી, અને તે વાળથી
આ કુવા ભરવામાં આવે તેના ઉપરથી ચક્રવર્તીનું સન્ય જાય તેા પણ જરાક પણ દુભાય નહિ, આગ લાગે તે મળે નહિ એવી રીતે તે ભરેલાં કુવામાંથી દરેક ૧૦૦ વરસે એક વાળના ખંડ કાઢવામાં આવે તેા તે કુવા જેટલાં વરસે ખાલી થાય તે એક પટ્યાપમ કહેવાય એવા દસ કડાકાડી પળ્યે પમના એક સાગરે પમ કહેવાય છે.) પૃચ્છા પાંચમી
પ્રશ્ન: અડ્ડા ભગવંત એક ઉપત્રાસના તપ ઉપર એક પારસીનું તપ કરે તેા શું ફળ મળે ?
ઉત્તરઃ એ ઉપવાસનું.
ર્ પ્રશ્ન: ખેલાના તપ ઉપર પારસી કરે તેા શુ ફળ મળે ?
ઉત્તરઃ દશ ઉપવાસનું.