________________
૪૩૬
પૃછા ચેથી ૧ પ્રશ્નઃ અહી ભગવંત એક બેલાનું તપ કરે તે કેટલા. ઉપવાસનું ફળ મળે ?
ઉત્તરઃ અહા શિષ્ય પાંચ ઉપવાસનું ફળ મળે. ૨ પ્રશ્નઃ એક તેલાનું તપ કરે તો કેટલા ઉપવાસનું ફળ મળે ? ઉત્તરઃ પચીસ ઉપવાસનું ફળ મળે.
૩ પ્રશ્ન: ચૌલાનું ત૫ (દશમભત્ત) નું તપ કરે તે શું ફળ મળે ? .
ઉત્તરઃ સવાસો (૧૨૫ ) ઉપવાસનું ફળ મળે. - ૪ પ્રશ્નઃ દ્વાદશ (પંચેલા) ભત્તનું તપ કરે તો શું ફળ મળે?
ઉત્તરઃ સવા છસો ઉપવાસનું ફળ મળે.
તેવી રીતે આગળ એક એક ઉપવાસ વધારવાથી તેનું ફળ પાંચ ગણું અધીક સમજવું. જેમકે ૬ ઉપવાસના ૩૧૨૫ તે મુજબ જાણવું..