Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 465
________________ ૪૩૯ ૩ પ્રશ્ન; બ્રહ્મદત્ત ચક્રવતી મરીને કયાં ગયા ? ઉત્તર: સાતમા ન કે અર્કંઠા નોવાસમાં ૪ પ્રશ્ન: સાતમી નર્કમાં કેટલું આયુષ્ય ખાંધ્યું છે ? ઉત્તર: તેત્રીસ સાગર પમનું પ્રશ્નઃ એક શ્વાસે શ્વાસ ઉપર કેટલું દુ:ખ મળ્યું ? ઉત્તરઃ અગ્યાર લાખ છપ્પન હજાર નવસે પચીસ (૧૧૫૬૯૨૫) ૫૯૫ તથા ૫૯૫ના ૩ જે ભાગથી જાજેરૂ નર્કનુ દુઃખ મેળવ્યું પૃચ્છા સાતમી ૧ પ્રશ્નઃ અહા ભગવન ધના અણુગારે કેટલે સંયમ પાળ્યે ? ઉત્ત: નવ મહીના ૨ પ્રશ્નઃ નત્ર મહીનાના શ્વાસોશ્વાસ કેટલા ? ઉત્તરઃ નવ માસના શ્વાસોશ્વાસ ત્રણ કરોડ પાંચ લાખ એકસઠ હજાર સાસા (૩૦૫૬૧૭૦૦) ૩ પ્રશ્ન: ધના અણુગાર કાળ કરી કયાં ગયા ?

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478