Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૪૪
સાઇમ’અન્નથાભાગેણં,સ હસ્સાગારેણ (પરિવણિયાગારેણ મહત્તરાગારેણં સવ્વ સમાડિ વત્તિયાગારેણ વાસિરામિ. ૧૦ એ ઉપવાસનાં પચ્ચક્ખાણુ
હું ભત્ત ચૌવિહં પિ આહાર', અસણું, પાણું ખાઈમ સાઇમ' અન્નત્થા ગેણું, સહસાગારેણં, મહત્તરાગારેણુ, સવ્વસમાહૅિવતિયાગારેણુ', વેસિરામિ, એલાની માફક તેલા, ચાલાં અદ્નાઈથી માસખમણ આદિજેટલાં પચખાણ કરવાં હાય તે કરવા વિશેષ એટલું કે તેલાંનાં પચ્ચક્ ખાણ વખતે અઠમ ભત્ત” અને ચેલાનાં પચખાણ વખતે
દુશમ ભત્ત” તેમ એક એક ઉપવાસે એ ભત્ત વધારતાં જવા.
૧૧ સવરના પચ્ચક્ખાણુ
દ્રવ્યથી પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ ક્ષેત્રથી લેાક પ્રમાણે, કાળથી પાતપાતાની સ્થિરતા પ્રમાણે, ભાવથી ઉપયાગ સહિત, તસભંતે પડિકયામિ, નિન્દામિ ગ્રહામિ અપાણુ' વાસિરામિ.

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478