Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 464
________________ ૪૩૮ ૩ પ્રશ્નઃ તેલાના તપ ઉપર પારસી કરે તો શું ફળ મળે ?' ઉત્ત: પચાસ ઉપવાસનું. ૪ પ્રશ્નઃ ચાલાના તપ ઉપર પારસી કરે તો શું ફળ મળે ?' ઉત્તર: અઢીસો ઉપવાસનુ. ૫ પ્રશ્ન પચેલાના ત૫ ઉપર પા૨સી કરે તે શું ફળ મળે ? ge ઉત્તરઃ સાડીબારસે ઉપવાસનું. તે મુજબ દરેક તપની ઉપર પારસી કરવાથી બમણુ ફળ મળે છે. પૃચ્છા છઠ્ઠી ૧ પ્રશ્નઃ અહો ભ ગવંતઃ બ્રહ્મદત્ત ચકૈવતી નુ આયુષ્ય કેટલું ? ઊંત્તરઃ સાતસો વર્ષનું. ૨ પ્રશ્ન: સાત વર્ષના શ્વ સેશ્વાસ કેટલા ? ઉત્તરઃ અડયાવીસ રે બાવન ક્રોડ અડત્રીસ લાખ એસી હજાર ( ૨૮૫૨૩૮૮૦૦૦૦ )

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478