Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 452
________________ ૪૮ ઉત્તર: એકવીસ લાખ સાઈઠ હજાર. (૨૧૬૦,૦૦૦) (કાચી એ ઘડીની ૪૮ મીનીટ ગણાય ) ૧૨ પ્રશ્નઃ સેા વર્ષના શ્વાસેાશ્ર્વાસ કેટલા ? ઉત્તર: ચારસા સાત કરેડ, અડતાલીસ લાખ ચાલીસ કુંજાર ( ૪૦૭૪૮૪૦૦૦૦ ) MP S ૧૩ પ્રશ્ન: એક વર્ષના શ્વાસેાશ્વાસ કેટલા? ઉત્તરઃ ચાર કરોડ સાતલાખ અડતાલીસ હજાર ચારસે (૪૦૭૪૮૪૦૦ ) ૧૪ પ્રશ્નઃ એક મહીનાના શ્વાસેાાસ કેટલા ? ઉત્તરઃ તેત્રીસલાખ પંચ્ચાણું હજાર સાતસેા (૩૩૯૫૭૦૦) ૧૫ પ્રશ્નઃ એક દિવસના શ્વાસેાશ્વાસ કેટલા ? ઉત્તરઃ એક લાખ તેર હજાર એકસેા તેવું ૧૧૩૧૯૦) ૧૬ પ્રશ્નઃ એક પ્રહરના શ્વાસેાશ્વાસ કેટલા? ઉત્તર: ચૌદ હજાર એકસા પાણી ઓગણપચાસ) (૧૪૧૪૮ા ) ૧૭ પ્રશ્નઃ એક ઘડીના શ્વાસોશ્વાસ કેટલા ?

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478