Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 451
________________ ૪ર૭ ૫ પ્રશ્નઃ સો વર્ષના માસ કેટલા ? જ છે ) ઉત્તરઃ બારસો (૧૨૦૦ ) (પાંચ વર્ષમાં જે બે અધીકમાસ હોય છે પરંતુ ઘટતી તીથીને મેળવવા માટે લેવાય છે એટલે તેની ગણત્રી કરી નથી. ૧ તા. ગત્રા ૩રા નવા ૬ પ્રશ્નઃ સો વર્ષના પક્ષ કેટલા ? ઉત્તરઃ ચોવીસે ( ૨૪૦૦ ) ૭ પ્રશ્નઃ સો વર્ષના અઠવાડીયાં કેટલા ? ઉત્તરઃ અડતાલીસા ( ૪૮૦૦) ૮ પ્રશ્નઃ સો વર્ષના દિવસ કેટલા ? ' ઉત્તરઃ છત્રીસ હજાર ( ૩૬૦૦૦ ) ૯ પ્રશ્નઃ સે વર્ષના પ્રહર કેટલા ? ઉત્તરઃ બે લાખ અઠયાસી હજાર. ૧૦ પ્રશ્નઃ સે વર્ષનાં મુહૂર્ત કેટલાં ? ઉત્તરઃ દશ લાખ ઍ સી હજાર (૧૦૮૦૦૦૦) ૧૧ પ્રશ્નઃ સે વર્ષની ઘડી કેટલી ? AE ) ;

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478