________________
૪૩૩ વધુ પડતું ખાય (૪) વસ ધૃવે કે ધવરાવે (૫) આભૂષણું પહેરે (૬) વસ્ત્ર રંગાવે તથા પૌષધ કર્યા બાદ (૭) અન્નાતિનો સત્કાર કરે (૮) શરીરની શોભા કરે (૯) એ પ્રહરથી વધુ નિદ્રા લે (૧૧) પુંજ્યા વિના ખાજ ખણે (૧૨) ચાર વિકથા કરે (૧૩) ચુગલી નિંદા કરે (૧૪) વ્યાપારની કથા કરે (૧૫) શરીરને રાગ દ્રષ્ટિથી જોવે (૧૬) નાતે મીલાવે (૧૭) સચિત્ત વસ્તુ વાળા માણસ સાથે મોઢે ઉઘાડે વાત. કરે અને (૧૮) હાંસી મશ્કરી કરે.
૨ પ્રશ્ન: એક પ્રહરની સામાયિકનું શું ફળ થાય
ઉત્તરઃ બત્રીસ દોષ રહીત શુદ્ધ એક પ્રહરની સામાયીક કરવાથી ત્રણ બેંતાલીસ કોડ બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસ (૩૦૪૬૨૨૨૨૨૨૨) પલ્ય અને એક પૂલ્યના ૮ ભાગમાથી ૮ ભાગ જેટલું દેવનુ આયુષ્ય બાંધે (સામાયિક વ્રતના ૩૨ દોષ (૧) અવિવેકથી સામાયિક કરે (૨) યશ કીતીની વાંછના કરે (૩) ધનની વાંછના કરે (૪) ગર્વ કરે (૫) ભય કરે (૬) નીયાણા કરે (૭) ફળને સંશય,
૨૮.