________________
૪૮
ઉત્તર: એકવીસ લાખ સાઈઠ હજાર. (૨૧૬૦,૦૦૦) (કાચી એ ઘડીની ૪૮ મીનીટ ગણાય )
૧૨ પ્રશ્નઃ સેા વર્ષના શ્વાસેાશ્ર્વાસ કેટલા ?
ઉત્તર: ચારસા સાત કરેડ, અડતાલીસ લાખ ચાલીસ કુંજાર ( ૪૦૭૪૮૪૦૦૦૦ )
MP S
૧૩ પ્રશ્ન: એક વર્ષના શ્વાસેાશ્વાસ કેટલા? ઉત્તરઃ ચાર કરોડ સાતલાખ અડતાલીસ હજાર ચારસે (૪૦૭૪૮૪૦૦ )
૧૪ પ્રશ્નઃ એક મહીનાના શ્વાસેાાસ કેટલા ? ઉત્તરઃ તેત્રીસલાખ પંચ્ચાણું હજાર સાતસેા (૩૩૯૫૭૦૦) ૧૫ પ્રશ્નઃ એક દિવસના શ્વાસેાશ્વાસ કેટલા ?
ઉત્તરઃ એક લાખ તેર હજાર એકસેા તેવું ૧૧૩૧૯૦) ૧૬ પ્રશ્નઃ એક પ્રહરના શ્વાસેાશ્વાસ કેટલા? ઉત્તર: ચૌદ હજાર એકસા પાણી ઓગણપચાસ) (૧૪૧૪૮ા )
૧૭ પ્રશ્નઃ એક ઘડીના શ્વાસોશ્વાસ કેટલા ?