________________
૪૨૯
ઉત્ત૨: એક હજાર આઠસે સાડી છયાસી (૧૮૮૬)
પૃચ્છા (પુછા) દૂસરી (બીજી) . ૧ પ્રશ્નઃ અહો ભગવંત એક નાકારશી તપ કરવાનું શું ફલ ? - ઉત્તરફ એકસો (૧૦૦) વર્ષોના અશુભ કર્મો ક્ષય થાય. (અશુભ કમ ક્ષય થાય તેનો અર્થ એમ કરવામાં આવે છે કે તેટલાં વર્ષનાં બાંધેલાં નારકીના આયુષ્યના કર્મનું છેદન કરી દેવતાના આયુષ્યનું બંધન કેરે. અર્થાત્ દેવતા થાય છે) , S
૨ પ્રશ્નઃ એક પારસી તપનું ફળ શુ ? '' ઉત્તર: એક હજાર વર્ષનો અશુભ કર્મો ક્ષય થાય.. ૩ પ્રશ્નઃ દેઢ પારસી તપનું ફળ શુ ? ઉત્તરઃ દશ હજાર (૧૦,૦૦૦) વર્ષનાં કર્મો ક્ષય થાય. ૪ પ્રશ્નઃ પૂરિમઢ દો પારસી તપનું ફળ શું? . ઉત્તરઃ એક લાખ (૧૦૦૦૦૦-) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય.