________________
૪૦૫ સામાયિક પાળવાની વિધિ. દ્રવ્યથકી સાવજજોગના પચખાણ કર્યા હતાં તે પુરા થયા તે પાછુ છું ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે કાળથકી બેવડી ઉપરાંત ન પાછું ત્યાં સુધી ભાવ થકી છ કોટીએ પચખાણ કર્યા હતાં તે પુરાં થયાં તે પાળું છું e એહવા નવમા સામાયિક વ્રતના પંચઅઈયારા જાણિયાત્રા ન સમાયરિયવા તજહા તે આલોઉં મદુપડિહાણે વયદુપ્પડિહાણે કાયદુપડિહાણે સામાઈયસ્સ સઈ અકરણયાએ સામાઈયસ્સ અણવદિયસ્સ સઈકરણયાએ તસ્સ મિચ્છામિ દુક્કડં. a સામાયિકમાં દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષ માંહેલો કોઈ દોષ લાગ્યા હાય તો મિચ્છામિ દુરૂં.
સામાયિકમાં સ્ત્રી કથા, રાજ કથા, ભત્ત કથા,. દેશ કથા, એ ચાર કથામાંથી કોઈ કથા કરી હોય તો મિચ્છામિ દુક્કડં.