________________
越
—હે નાથ! આપનું નામ ચાંદની રેલાવતા ચંદ્રમા સરખું છે, જે સમસ્ત ભન્ય જીવા રૂપી ચકાર વૃ ંદાના હૈયાને ટાઢક આપે છે—આફ઼લાદિત કરે છે, મુનિજનરૂપી કુમુદા–કૈરવકુળાને— પ્રફુલ્લિત કરે છે. પ્રાણીઓના સંસાર પરિભ્રમણના કારણભૂત ક જન્ય સતાપને નાશ કરે છે. તેમજ તેમના હૈયામાં અનાદિ કાળથી પથરાએલા મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારને સર્વથા દૂર કરે છે ૫૭–૮ાા
આરાધન જીનપતે !–સ્તુ તવાતિ દૂરે, નામાખ્ય–શેષ કલુષ પ્રસભ' નિહન્તિ । દરેડસ્તુ કલ્પતરૂ–રીહિત-વસ્તુદાયી, તસ્યાંઽકરા–પિ કુરુતે કમનીયસિદ્ધિમ્ ।।।।
his
કલ્પવૃક્ષથી મનવાંછિત વસ્તુ પ્રાપ્ત થાય છે એ તે
જગજાહેર બિના છે. એમાં તા કાઈ માટી વાત નથી. પરંતુ એના એક નાના કુરમાં પણ એવા પ્રભાવ છે કે જેનાથી