________________
૧૧૦
આપના સાન્નિધ્યથી “ અશોક ' એવા નામથી સુપ્રસિદ્ધ થયું તે પછી એકાગ્ર ચિત્તથી આપનું ધ્યાન ધરનાર આપ સરીખા–પરમાત્મા સ્વરૂપ બની જાય તેમાં આશ્ચર્યની કયાં વાત છે ? રફl દેવૈઃ કૃતા દિહ સૌરભ-યુક્ત ચિત્રાsચિત્તાડ-sતિ કોમલ મનોરમ પુષ્પ વૃષ્ટિઃ | મળે તો જીનપતી નનુ દોષ મુકતાઃ સવઃ ક્રિયાઃ પ્રતિફલત્તિ ન ચાન્ય રૂપાઃ પારકા | હે નાથ ! આપના સમાચરણમાં ઉપસ્થિત થએલા દેવ ગણોએ તરેહ તરેહનાં અત્યંત કોમળ, સુવાસિત તેમજ મનોરમ્ય એવાં અચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરી એ ઉપરથી મને માનવા ને કારણ મળે છે કે હે પ્રભુ ! આપની બાબતમાં આચરવામાં આવેલી સવ કિયાઓ તદ્દન દેષ રહિત જ હોય છે તિર્થ કરો ની ભક્તિમાં દોષ લાગે તેવી–સા વધ એટલે કે સચિત્તવસ્તુઓને