________________
૧૧૩
હે ભગવન્ ! જેવી રીતે સુમેરૂ પર્વત ઉપર વર્ષા કાળની શરૂઆતનાં શ્યામ વાળાની વરસતી જળધારા ચાતકાના લાંબા સમયની તૃષાને તૃપ્ત કરે છે, તેવી જ રીતે સુવર્ણ ના સિંહાસન ઉપર બિરાજમાન એવા નીલ કાન્તિવાળા જીનેશ્વર એવા આપનાં વચનામૃતની વૃષ્ટિથી ભવ્ય જીવા પણ તૃપ્તી અનુભવે 9.112911
લેાકાતિ–શાયિ સુખદ શરદિન્દુ-કાન્ત, ભૂરિ પ્રભાવ વલિત' લલિતનિતાન્તમ્ । ભામન્ડલં તવ જીનેન્દ્ર ! તનુધરાણામન્તત ચિરતરં તિમિર નિહન્તિ રા
–અલૌકિક સુખ અને શાતા આપનાર શરદ ઋતુના ચંદ્રમાની સમાન શીતળ અને ઉજજવળ, તેમજ પ્રભાવશાળી અને અત્યંત સુદર એવુ−હે જીનેન્દ્ર ! આપનુ ભામડળ દેહધારી પ્રાણીઓના હૃદયમાં અનાદિકાળથી વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારને સથા દૂર કરે છે. [૨૮]