SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ હે ભગવન્ ! જેવી રીતે સુમેરૂ પર્વત ઉપર વર્ષા કાળની શરૂઆતનાં શ્યામ વાળાની વરસતી જળધારા ચાતકાના લાંબા સમયની તૃષાને તૃપ્ત કરે છે, તેવી જ રીતે સુવર્ણ ના સિંહાસન ઉપર બિરાજમાન એવા નીલ કાન્તિવાળા જીનેશ્વર એવા આપનાં વચનામૃતની વૃષ્ટિથી ભવ્ય જીવા પણ તૃપ્તી અનુભવે 9.112911 લેાકાતિ–શાયિ સુખદ શરદિન્દુ-કાન્ત, ભૂરિ પ્રભાવ વલિત' લલિતનિતાન્તમ્ । ભામન્ડલં તવ જીનેન્દ્ર ! તનુધરાણામન્તત ચિરતરં તિમિર નિહન્તિ રા –અલૌકિક સુખ અને શાતા આપનાર શરદ ઋતુના ચંદ્રમાની સમાન શીતળ અને ઉજજવળ, તેમજ પ્રભાવશાળી અને અત્યંત સુદર એવુ−હે જીનેન્દ્ર ! આપનુ ભામડળ દેહધારી પ્રાણીઓના હૃદયમાં અનાદિકાળથી વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારને સથા દૂર કરે છે. [૨૮]
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy