________________
૬ ૧૧૨
એનાં કરતાં અનત ગણી મીઠાશ હે પ્રભુ ! આપની મધુર વાણીમાં છે. રપ
કૈન્દુ કુન્દસિત ચંચલ ચામરોધૈ:, નીલ વપુસ્તવ વિભા ! નિતરાં વિભાતિ । શીતાંશુ નિલ ચલ-જ્જલ નિઝ રેણ, નીલાદ્રિ શ્રૃંગમિવ નીરદ નીલકાન્તમ્ ॥૨॥
હે ભગવન્ ! આપના નીલવર્ણાં શરીર ઉપર વીંઝતા અક રત્ન, ચંદ્ર અને કુર્દ પુષ્પ સમા ધવલ ચામરી જાણે કે જળથી ભરેલા ધનશ્યામ વાદળા જેવી કાંતિ વાળા નીલ પર્વતના શિખર ઉપર ચંદ્રની નિળ અને સફેદ ઝરણાં સમી રેલાતી ચાંદની સરીખી શાભા અર્પે છે. ર૬।।
હેમાદ્રિ સાન્દ્ર નવનીરદ નીર ઘૃષ્ટયા, તુષ્યન્તિ ચાતકગણા ભગવન્ ! ચચૈવ । તદ્-વજના અપ વચા–મૃત વર્ણન, સિંહાસનસ્થ શિતિકાન્તિ જીનેશ્વરસ્ય રા