________________
૧૧૪
ઉચ્ચ-નંદનું વદતિ ખે સુર-દુન્દુભિસ્તે, ભવ્યાઃ ! જીનો-ડત્ર વિષવૈદ્યવેરા વિભાતિ ! કર્મોહિ દંશ વિષગ વિનાશનાય, તસ્વૈવ ભવ્ય શરણું સપદિ વ્રજતુ રલા
| હે નાથ ! ગગનમાં જોરશોરથી ગાજી રહેલી દેવ દુદુભી ઢંઢેરો પીટીને કહે છે કે હે ભવ્ય જીવ ! દુનીયાભરના શ્રેષ્ઠ વિષવૈધ એવા શ્રી પાર્શ્વ પ્રભુ અત્રે બીરાજમાન છે, માટે કર્મરૂપી સર્પ દંશના વિષ વેગનું જેને નીવારણ કરવું હોય તેઓ પ્રભુના ભવ્ય શરણને તાબડતોબ ગ્રહણ કરો. ૨૯
વિષ વૈદ્ય-સર્વ પ્રકારનાં વિષનું નિવારણ કરનાર વૈદ્યઉચ્ચગત સ્કુરિત મૌક્તિક-રત્નમાલ સ્વયં પ્રભા પરિજીતાંશુ મદંશ-જાલમ્ .. છત્રત્રયં કિલ નિવેદયતે જીનેન્દ્ર ! રત્નત્રયાત્ તવ પદે ભવિને લભતે ૩૦||