________________
૧૨૧
શાકિની તથા નવ ગ્રહો લેગ, શત્રુ હાથી કે બીજા કોઈ તરફથી ભય રહેતો અર્થાત્ સર્વ રીતે નિર્ભય જ રહે છે. ૩૮ વેતાલ કાલ વિકરાળ મહાહિ જાલભીતિ ન ભરવ ભયં ચ ન જાતુ ચિત્ સ્યાા દુર્ભિક્ષ રાક્ષસ કુલાદપિ નૈવ ભીતિ, ન કૃદ્ધ રાજભયમેતિ કદાપિ તેષામ્ ૩લા e હે ભગવન્ ! જે આપના ચિંતામણી મહામંત્રનો જપ કરે છે, તેને કદી પણ ન તો વૈતાળ, કાળ કે, વિકરાળ ફણીધર સર્પ સમૂહને ભય રહેતો કે નતો ભરવ, દુષ્કાળ, રાક્ષસો કે રાજય કોપનો ભય રહેતો.
આ છે આ ચિંતામણી મહામંત્રનો પ્રભાવ! uડેલા ને બ્રહ્મરાક્ષસ ભયં ન ચ શાકિની ભી: શાલ સાધ્વસમુપૈતિ ન વિદ્યુત ભી: