________________
ચિંતન કરે છે તેને સર્વ વાતે આનંદની પ્રાપ્તી થાય છે. હે સકલાર્થ સિદ્ધ સંપન્ન ભગવદ્ ! જે ભવી જીવ આપતું ચિંતન કરે છે તેના સકળ મનોરથ સિદ્ધ થાય છે. જે ભવીજીવ આપનું સમરણ કરે છે તે નિશ્ચયથી મોક્ષ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ૪પા શ્રી પાર્શ્વનાથ શુભનામ ગુણાનુ-બદ્ધાં, શુદ્ધાં વિશુદ્ધ ગુણ પુપ સુકીતિ ગધામ્ ા ચો ઘાસિલાલ રચિત સ્તુતિ મંજુમાલામ કંઠે બિભતિ ખલુ ત સમુપૈતિ લમીઃ ૪૬al | શ્રી પાર્શ્વનાથ પ્રભુના શુભ નામ રૂપી સૂત્રમાં ગુ થેલી તેમની સુકીર્તિરૂપી સુગંધયુક્ત, તેમજ તેમના ગુણરૂપી પુષ્પોની શ્રી ધારીલાલજી મહારાજ સાહેબે ગુંથેલી આ સ્તુતિરૂપી માળા જે ભવ્ય પ્રાણી પોતાનાં કંઠમાં ધારણ કરશે-કંઠસ્થ કરશે, તે દ્રવ્ય તેમજ ભાવલક્ષ્મી સામે પગલે ચાલી આવીને તેને વરશે. ૪૬