________________
૧૨૫
ખુદ બહુપતિ જેવા વિદ્વાન પણ આપના ગુણગાન કરવાને સમર્થ નથી. સમસ્ત દેવગણ અને અસુરો પણ આપના ચરણમાં શીશ નમાવે છે. કારણ કે આપ ભુક્તિ (સ્વગીય સંપત્તિ) અને મુક્તિ (મેક્ષ)ના દાતા છો. પ્રભુ ! કયાં એ ક૯પવૃક્ષ અને કયાં આપ ! ક૯પવૃક્ષ તો માત્ર ભુક્તિજ અપાવી શકે છે જયારે આપ તે રવર્ગ તેમજ મોક્ષનાં સુખ પ્રાપ્ત કરાવી શકો તેમ છે. ૪જી ત્વચિન્તન જનયતે વિમલ પ્રબોધ ત્વચ્ચિત્તતં જનતે સકલ પ્રમોદમ્ ા ત્વશ્ચિતનું જનયત સકલાથ સિદ્ધિ, ત્વચ્ચિાને જનયતે ખલુ મોક્ષ સિદ્ધિમ ૪પા e હે કેવળજ્ઞાની ભગવન્ ! જે ભવી જીવ સાચા મનથી આપનું ચિંતવન કરે છે તેને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તી થાય છે. હે અનંત આવ્યાબાધ સુખના ભંડાર ! જે ભવી જીવ આપનું