________________
૧૨૦
એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુમાં પરમ ઉત્કૃષ્ટ ભક્તિ ભાવ ધરાવનાર ભવી જીવો ને ન તો કોઈ રોગસતાવે કે ન કોઈ શોક તેની પાસે આવે વળી, કલહ-ઝધડો તેની પાસે ફરકી પણ શકતો નથી. નથી એને ચાર કે શત્ર તરફથી કઈ ભય કે નથી તેને છ પ્રકારની ઈતિ–આપત્તિના ભિતિભય, દીનતાને પડછાયો તો તેને અડકી શકતો જ નથી, પાપાચરણ તે તેનાથી હજારો માઈલ દૂર રહે છે. t૩ણા ન વ્યાધિરાધિ-રપિ નૈવ મનાગુદેતિ નોત્પાત જાતમપિ કિ ચિદુપાધિ-લેશ ! નો ડાકિની ગ્રહ ગણાદપિ ભીતિ રેતિ, મારી ભય ચ ન રિપો: કરિણા-પિ ભીતિઃ ૩૮૫
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની ઉત્કૃષ્ટ ભક્તિ કરવાવાળા જીવને આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી. ન તો તેને માનસિક પીડા રહે છે કે ન તો તેને કોઈ પણ પ્રકારના ઉપદ્રવ નડતા. ન તે તેને કોઈ પ્રકારની ઉપાધી સતાવતી કે ન તો તેને ડાકિની