________________
૧૨
નાગ્ને-ન વારિ નિવહાદપિ વૃશ્ચિકેભ્યઃ પાર્શ્વ 5–નુરકત મનસાં ભવિનાં હિ પાર્શ્વ ૫૪ના
જે ભવ્ય જવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિમાં તલ્લીન રહે છે તેને બ્રહ્મરાક્ષસ, શાકિની, સિંહ, વીજળી અગ્નિ, પાણી કે વીંછીના ઉપદ્રવ નડતા નથી. ૫૪૦ના વિસ્ફોટક શ્રવણુ મૂલજ સન્નિપાતી, કડં-ત્રણ-જ્રવર-ભગંદર-કુષ્ઠ મેહાઃ । અ† વિબન્ધ બહુમૂત્ર વિમ પ્રભેદા શ્રી પાર્શ્વ ચિન્તન-વતા-મપયાન્તિ રાગાઃ ॥૪॥ જે ભવી જીવ શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ શુદ્ધચિતે રમરણ કરે છે તેને વિસ્ફોટક, ક રોગ સન્નિપાત, કંઠમાળ, ભગંદર, તાવ, કાઢ, મધુપ્રમેહ, ખાવાસી, મળમૂત્ર રોગ, ઉલ્ટી વીગેરે જીવલેણ મારી લાગુ પડી હેાય તે તે તત્કાળ નષ્ટ થાય
3.118911