________________
૧૧૬
રહેલા ઉત્તમ રત્નમય પુષ્પ, ફળ અને પત્રવાળાં વિશાળ તરવરા તેમજ વનરાજી આપના સમોસરણમાં હાજર રહેલા સર્વ જીવોને નંદનવન સમાન આનંદ આપે છે. ૩૧ા.
સા ભૂમિકા સ્ફટિક રત્નમચી કવચિચ્ચ,
તિમયી વચન નીલમયી ક્વચિચ્ચા વૈર્ય રત્ન ખચિતા-હિત પદ્મરાગા, કુત્રાપિ કાંચન વિરાજિત શુદ્ધ ભાગા ll૩૨ll
પ્રભુનું સાસરણ રચાય છે તે ધરતી તે જુઓ ! જોતાં નજર ધરાતી નથી. આમ જુઓ તો રફટિક રત્નોની બનેલી દેખાય છે આમ નજર દોડાવે તો જાણે જયોતિરત્નોની બનેલી દેખાય છે ક્યાંક નીલમણીની બનેલી દેખાય તો કયાંક વૈડૂર્ય રત્નોથી ડેલી દેખાય છે, તો ક્યાંક સૂવર્ણની રચેલી વિશુદ્ધ ભાગ વાળી લાગે છે. ૩રા