________________
૧૨ અનાદિ કાળથી આત્મા અને કર્મનો સંબંધ નીર ક્ષીરમય એટલે કે દૂધ અને પાણીની માફક એક બીજા સાથે ઓતપ્રોત થવાનો સ્વભાવ ચાલ્યો આવે છે. કર્મબંધ એ અનાદિ અનંત જન્મ મરણની પરંપરાનું કારણ છે. ક્ષીર નીરને જુદા પાડવા હંસની ચાંચને એક સ્પર્શ માત્ર બસ છે. તે જ પ્રમાણે છે
જીનેશ્વર ! હંસની ચાંચ સમાન એવું આપનું ધ્યાન આત્માને કમબંધથી જુદા પાડવા સમર્થ છે. અર્થાત્ આપના ધ્યાન માત્રથી જીવાત્મા અનાદિ કમ વર્ગણાથી સર્વથા મુક્ત બને છે –વ સ્વરૂપી બને છે. ll૧૨ા.
ચદ્ર વર્ગણા-ભિરિહ-દેહ-ધરા-નનતાનતા-ભિર ભવદત્ય પ્રતિ-પ્રદેશમ્ ા
તદ્ ઘર કમ જિત-વાનસિ નાથ ! સત્ય દૂરી કરાતિ નિખિલં રવિ-રન્ધકારમ્ ll૧૩