________________
૧૦૩
ભયંકર ભ્રમર સમાન કાળા ગાઢ અંધકારને નષ્ટ કરવું એ મહાન તેજસ્વી સૂર્ય માટે જેટલી નફ્ટ અને સત્ય હકીક્ત છે એજ પ્રમાણે આ સંસારમાં અનંતાનંત વર્ગણાઓ દ્વારા જે કર્મ પ્રત્યેક પ્રાણીના પ્રત્યેક આત્મ પ્રદેશમાં વ્યાપ્ત થઈ રહેલાં છે એવાં ઘોર કર્મોને આપે પરાજીત કર્યા છે એ પણ એટલી જ નકકર અને સત્ય હકીક્ત છે. ૧૩યા નામ પ્રકાશયતિ તે પ્રભુતાં ત્રિકાલે, પાપીવ-મન્તયતિ સન્મત્તી તીથનાથ !.. એષ્યત્યમન્દ-સુખ-પુંજ નિમિત્તભૂત, પ્રાપ્ત પુરાકૃત-શુભેરિહ ભવ્યલાર્કેઃ ૧૪ll - હે તીર્થનાથ ! ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં આપનું નામ રમરણ જીવોમાં પ્રભુતા પ્રકટ કરે છે. આપના નામ સ્મરણનો પ્રભાવ એવો તે અદ્દભુત છે કે વર્તમાનમાં તે પાપપુ જનો નાશ કરે છે જ્યારે ભાવિના વિશે ભરપૂર એવાં