________________
૧૦૬
સૂર્ય ખુદ અંધકારથી રહીત છે માટે જ તેનાં કિરણો ગમે તેવા ગાઢ અંધકારનો નાશ કરી શકે છે. તે જ પ્રમાણે હે નાથ ! આપતો અજ્ઞાન રૂપી અંધકારથી રહિત છે તો પછી આપના રતવનથી ભવ્ય જીનાં સમસ્ત કે નાશ પામે તેમાં જરા આશ્ચર્ય પામવા જેવું નથી ૧ળી નો મહાજલ નિધાવિવ નાથ ! સર્વા,
સ્વ-સ્યાવિશક્તિ ભગવદ્ ! જિન દૃષ્ટભૂઃ નો તાસુ વિષયતાં ભજસે કદાપિ. પાકિયમાગત-વતીષ નદીક્વિવાબ્ધિ: ૧૮ ' જેવી રીતે નદીએ પોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપ છોડીને મહાસાગરમાં વિલીન થાય છે સાગર મય બની જાય છે, પરંતુ એ પૃથક રહેતી નદીઓમાં સાગર કદી પણ દષ્ટિ ગોચર થતા નથી. તેવી જ રીતે હે નાથ ! આપે ઉપદેશેલા યાવાદમાં સર્વ મતમતાંતરે સમાઈ જાય છે. પરંતુ એ સર્વ મતમતાંતરોમાં આપ દષ્ટિ ગોચર થતા નથી ૧૮ાા